ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રીષભ પંત નો ગંભીર અકસ્માત થયો હતો તેમની ગાડી ડીવાડર સાથે અથડાતા ગાડીમાં આ!ગ લાગી હતી અને તેમને એક બશ ડ્રાઈવરે ગાડીમાં થી બહાર લાવીને રસ્તા પર સુવડાવી પોલીસ અને એબ્યુલસ ને જાણ કરી હતી શુશીલ નામના આ બશ ડ્રાઈવર ની.
રીષભ પંત ને ઓળખાણ વિના જ મદદરૂપ થવાની ભાવના થી ઉત્તરાખંડ ગવર્મેન્ટ અને બીસીસીઆઈએ શુશીલ ને ઈનામ આપવાની જાહેરાત કરી છે સાથે શુશીલને પુરસ્કાર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે એ વચ્ચે હવે ભારતીય ક્રિકેટર રોહીત શર્મા વિરાટ કોહલી અને
હાર્દિક પંડ્યા પણ આ બશ ડ્રાઈવર ને ઈનામ આપવા માંગે છે આ વિશે વાત કરતાં હાર્દિક પંડ્યા એ જણાવ્યું હતું કે હું દિલથી વંદન કરું છું મારા ભાઈ રિષભ ને બચાવનાર ડ્રાઇવર શુશીલ કુમારને આજકાલ ખુબ ઓછા લોકો મળે છે જે કોઈની જાન બચાવવા માટે તૈયાર રહે છે નહીંતર આજની.
દુનિયામાં બધા પોતાના કામ થી કામ રાખે છે કોઈ પાણી વિના તરફડતો હોય તો પણ મદદ નથી કરતા પરંતુ આજે પણ આપણો ભારતમાં ઘણા બધા લોકો એવા છે જે હંમેશા લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.