માત્ર થોડી આલોચના શું કરી દીધી કે સલમાનના ફેન્સ સામુહિક દુષ્કર્મ ધ!મકી આપવા લાગ્યા અંબરસરિયા અને બહાર જેવા સુપર ડુપર હિટ ગીતો ગાનાર સિંગર સોના મહાપાત્રાએ ખુલાસો કર્યો છેકે સલમાનના ફેન્સે પહેલા તો એમને ભરી ભરીને ગા!ળો આપી અને તેનાથી પણ પેટ ન ભરાયું તો સામુહિક.
દુષ્કર્મ કવવાની ધ!મકી આપી દીધી હકીકતમા વર્ષ 2016 માં ફિલ્મ સુલતાનના પ્રમોશનમાં સલમાન ખાને એક વિવાદિત બયાન આપ્યું હતું ત્યારે તેના પર ખુબ બબાલ થઈ હતી તેને લઈને સલમાનના પિતાએ પણ માફી માંગી હતી જેના બાદ સિંગર સોના મહાપાત્રાએ કહ્યું હતું કે દરરોજ પિતાથી માફી મંગાવી સારી વાત નથી.
હવે સોનાએ ઈ ટાઈમ્સથી વાત કરતા જણાવ્યું હતું કે સલમાન સામે બોલવાના કારણે એમને ધ!મકીઓ મળવા લાગી હતી ત્યાં સુધી કે મારા સ્ટુડીઓમાં હેટર પૉટી ભરીને મુકવા લાગ્યા હતા કારણ મેં સલમાનને ખરાબ કહ્યું હતું એ મામલાને પતાવવા 2 મહિનાનો સમય લાગી ગયો જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સુધી.
કુદવું પડી ગયું પો!ર્ન સાઈટમાં મારી તસ્વીરો મૂકી દેવામાં આવી હતી અને દરરોજ મને ગેં!ગ રે!પની ધ!મકીઓ મળવા લાગી હતી જે ખુબજ ડરાવણી હતી તેના શિવાય કહ્યું આ બધું ફેન્સ નહીં પરંતુ કોઈ ડિજિટલ વ્યક્તિએ કરાવ્યું હોઈ શકે આ બધું વિચારેલ અને પ્લાન કરેલ આયોજન હતું મિત્રો સોના મહાપાત્રાના આ ખુલાસા પર તમે શું કહેશો.