મિત્રો પંજાબના ફેમસ સિંગર સીધુ મોસેવાલા હત્યાકાંડમાં કેસમાં લોરેસન બિશ્નોઈના વકીલ વિશાલ ચોપડાએ એકવાર ફરીથી પંજાબ પોલીસ પર કેટલાય સવાલ ઉભા કર્યા છે ગઈકાલે પંજાબમાં લોરેન્સના રિમાન્ડ પુરા થઈ ગયા હતા અને એમને દિલ્હીના તિહાડ જેલમાં પાછા લાવવાના હતા પરંતુ ગઈ કાલે જ.
લોરેન્સ બિશ્નોઈને કોર્ટમાં હાજર કરી દીધા જેના બાદ તેના રિમાન્ડને વધારી દેવામાં આવ્યા હવે લોરેન્સના રિમાન્ડ વધુ 5 દિવસ સુધી વધારવામાં આવ્યા બિશ્નોઇ ગઈકાલે મોડી સાંજે વકીલ વગર જ કોર્ટમાં હાજર કરાયા હતા હવે ઇન્ટરવ્યૂ દરમિયાન બિશ્નોઈના વકિલે કહ્યું કે વકીલ વગર જ મારા ક્લાયન્ટને હાજર કરવામાં આવ્યો.
વિશાલ ચોપડાએ આગળ જણાવતા કહ્યું કે પંજાબ પોલીસે બિશ્નોઈને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરે છે જેના કારણે તેની માનસિક સ્થિતિ બગડી શકે છે અને તેને દરેક વખતે સવાલ પૂછતાં સમયે મા!રવામાં આવે છે એમને થર્ડ ડિગ્રી કરતા વધુ ટોર્ચર કરવામાં આવે છે બિશ્નોઈને ખાવાનું પણ ઓછી માત્રામાં આપવામાં આવે છે.
હાલમાં જ બિશ્નોઈને મીડિયા સામે લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા વકીલને ડર છેકે કદાચ તેનું માનસિક સંતુલન બગડી ન જાય બિશ્નોઇએ એ પણ જણાવી દીધું છેકે સિંધુના કેસમાં તેનો કોઈ હાથ ન હતો અને તેઓ માસ્ટરમાઈન્ડ પણ ન હતો મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.