શિલ્પા શેટ્ટી માટે આ વખતની હોળી બહુ ખાસ રહી છે શિલ્પાએ આ તહેવાર પુત્ર વિહાન અને પુત્રી શમિશા સાથે સેલિબ્રેટ કર્યો હોળી પર જુવો કઈ રીતે શમિષાએ પોતાના નામ વાળી સફેદ ડ્રેસ પહેરી છે શિલ્પાએ આ વખતે રંગો અને ફૂલો સાથે હોળી મનાવી છે શિલ્પાની પુત્રી અને પુત્ર બંને મોટા થઈ ગયા છે.
તહેવારનો મતલબ સમજવા લાગ્યા છે અને એટલે બંને બાળકો તહેવારની મજા માણી રહ્યા છે કાલ રાત્રે શિલ્પાએ પોતાના ઘરે હોળીનું પણ કર્યું હતું કારણ કે અત્યારે પણ મુંબઈમાં થોડોઘણો કો!રોના છે એટલે સ્ટાર પહેલાની જેમ સાથે હોળી નથી મનાવી સકતા પરંતુ ગયા વર્ષે સ્ટારે તો કો!રોનને કારણે બિલકુલ હોળી.
નતી મનાવી પરંતુ આ વખતે બધા સ્ટાર બહાર નીકળી આવ્યા છે અમને જામીને એકબીજાને કલર લગાવી રહ્યા છે શિલ્પા માટે આ તહેવાર સૌથી વધુ ખાસ છે કારણ કે ગયા વર્ષે જ એમના પતી રાજ કુન્દ્રા જેલમાં ગયા હતા ત્યારે શિલ્પા અને એમના બાળકો પર બહુ ખરાબ વીત્યું હતું પરંતુ અત્યારે બધા સાથે છે.
અને એટલેજ શિલ્પા પોતાના બાળકો સંગાથે એ ખરાબ સમય ભુલાવવા માટે તહેવારને જબરજસ્ત મનાવી રહી છે અહીં હોળી મનાવતો શિલ્પાનો એક વિડિઓ વાઇરલ થયો છે જેમાં શિલ્પા બંને બાળકો સાથે હોળી મનાવી રહી છે મિત્રો આ બાબતે તમે શું કહેશો અમને તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો.