સાઉથ કન્નડ ફિલ્મ કાંતારા રીલીઝ થતા ભારતભર માં ખુબ જ ચર્ચાઓ માં છવાઈ ગઈ છે આ ફિલ્મ ઓસ્કાર માટે પણ મોકલી દેવાઈ છે આ ફિલ્મોને માત્ર કન્નડ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે દેશભરમાં ફિલ્મ પર સારા પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
ઘણા બધા બોલીવુડ ફિલ્મ અભિનેતાઓએ પણ આ ફિલ્મને લઈને પોતાનો સારો પ્રતિસાદ આપ્યો છે રિષભ શેટ્ટીની ફિલ્મ ઉપર અલ્લુ અર્જુને એક ઇવેન્ટમાં એવી વાત જણાવી હતી કે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અલ્લુ અર્જુને જણાવ્યું હતું કે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ માટે ગર્વની બાબત છે કે આપણી.
ફિલ્મો કેજીએફ 2 પુષ્પા કાર્તીકેય 2 અને કાંતારા ને દેશભરમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે ખાશ કરીને દક્ષીણે ભારતમાં આ ફિલ્મ કાંતારા ની ટીમ ને તેમને ફિલ્મ ની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી અલ્લુ અર્જુન નું આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો.
તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે ફિલ્મ કાંતારા 30 સપ્ટેમ્બર ના રોજ રીલીઝ થઇ હતી આ ફિલ્મ માત્ર 16 કરોડ માં બની હતી અને મિડીયા રીપોર્ટ અનુસાર આ ફિલ્મે 400 કરોડ ની કમાણી કરી લીધી છે આ ફિલ્મ ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આજે પણ આ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.