બૉલીવુડ અભિનેત્રી નિક્કી તંબોલી હંમેશા તેની બોલ્ડ અંદાજ અને હોટનેશને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને તેને તેની સ્ટાઈલ માટે ઘણી પ્રશંસા પણ મળે છે જયારે કેટલીક વાર ટ્રોલ થવાનો પણ વારો આવતો હોય છે નિક્કી તંબોલીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
તેના વચ્ચે એક્ટરની કેટલીક તસ્વીર સમયે આવી છે જેમાં નિક્કી તંબોલી ઓલ બ્લેક લેટીસ ડ્રેસમાં ઓવરબોર્ડ સ્ટાઇલમાં જોવામળી રહી છે નિક્કી તંબોલીએ આ લુકમાં ફૂલ મેકઅપ સાથે હાઈ હીલ્સ પહેરેલ જોવા મળી રહી છે તેના ખુલ્લા વાળ તેના લુકમાં વધારો કરી રહી છે નિક્કી તંબોલી જ્યારથી બિગબોસ સીઝન 14માં.
જોવા મળી તેના બાદથી તેઓ ખુબ લાઇમલાઇટમાં આવી છે આજે તેને દરેક ઓળખે છે ફેન્સ તેની એક ઝલક મેળવવા ઉત્સાહિત હોય છે નિક્કી તંબોલી અત્યારે દિવસે ને દિવસે વધુ બોલ્ડ બની રહી છે તેનો દરેક ફોટો એટલો હોટ જોવા મળે છે એટલી હોટ હોય છેકે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે મિત્રો આ તસ્વીર પર તમારે શું કહેવું છે.