પહેલી નજરમાં આ તસ્વીર જોઈને એ ઓળખવું પણ મુશ્કેલ થશેકે આ નવાઝુદ્દીન સિદ્દીકી હશે નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશા પોતાના અલગ અને ચેલેંજ વાળા પાત્ર માટે જાણીતા છે આજના સમયમાં એ એકલા જ વધ્યા છેકે જેઓ કોઈ પણ પાત્રનો અનુભવ ન કરે નવાઝે ગમે ત્યારે એવો રોલ પસંદ કરે છે ત્યારે દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો છે.
બોલિવૂડના પાવરફુલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની અવનાર ફિલ્મ હદ્દીનો તેનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે ફિલ્મનું મોશન પોસ્ટર જોયા પછી ઘણા ઓળખી શક્યા ન હતા કે તેઓ નવાઝુદ્દીન સિદ્દીકીછે ફિલ્મનો પહેલો લુક રિલીઝ થયો તેમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના લુકને જોઈને તેને ઓળખવા મુશ્કેલ બન્યા છે.
વીડિયોમાં નવાઝુદ્દીન ગ્રે કલરના ગાઉનમાં જોવા મળી રહ્યો છે હદ્દી ફિલ્મના મોશન વીડિયોમાં નવાઝુદ્દીન એક છોકરીના લુકમાં જોવા મળી રહ્યા છે તેમણે ગ્લોઈંગ બોલ્ડ મેકઅપ અને સ્ટાઇલિશ હેરસ્ટાઈલ કરી છે સાથે જ એમના હાથ લોહીથી ખરડાયેલા જોવા મળે છે અને તેના પર લોહીથી તિ!ક્ષ્ણ હ!થિયાર રાખ્યું છે.
ફીલ્મનું આ લૂક પોસ્ટર જોઈને કહી શકાય કે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ પાત્ર માં ખુબ મહેનત કરી છે ફિલ્મના મોશન પોસ્ટર સાથે કહેવામાં આવ્યું છેકે તેમની આ ફિલ્મ 2023 માં રિલીઝ થશે જણાવી દઈએ નવાઝુદ્દીન એક એવા એક્ટર છે જેમણે પોતાના દમ પર બોલીવુડમાં આગવું નામ બનાવ્યું છે એમને ગેન્સ ઓફ વાસેપુરથી ઓળખાણ મળી હતી.