એક્ટર સોનાલી ફોગાટ નિધને દરેકને ભાવુક કરી દીધા છે સોનાલી પતિ સંજય ફોગાટન જેમ સોનાલી અચાનક જ આ દુનિયા છોડીને જતી રહી આમ તો સોનાલીના નિધનનું કારણ હદયરોગનો હુમલો કહેવાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી પોસ્ટમોર્ટમ બાદ જ સાબિત થશે એવામાં સોનાલીના પતિ સંજય ફોગાટ 2016માં.
નિધન પામ્યા એમના નિધનનું કારણ પણ હજુ પણ રહસ્ય છે સોનાલી ફોગાટના નિધનથી તેની 13 વર્ષની પુત્રી યશોદરા એકલી પડી ગઈ છે કહી શકાય યશોધરા અનાથ થઈ ગઈ છે યશોદરા તેની માતાને ખૂબ જ વહાલી હતી કારણ કે તેના પિતાના ગયા પછી તેણે તેની દરેક રીતે કાળજી લીધી હતી પુત્રી માતા ખુબ પ્રેમ કરતા ખાતા.
પરંતુ અચાનક માંના જવાથી યશોધરા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે યશોધરાના પિતા સંજય ફોગાટનો 2016 માં હરિયાણાના એક ફાર્મ માં મૃતદેહ મળ્યો હતો એમના મૃત્યુનું કારણ આજે પણ અકબંધ છે 6 વર્ષ પહેલ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી યશોધરા તેની માં સોનાલીની છત્રછાયા નીચે જીવી રહી હતી.
પરંતુ સોનાલી ફોગાટની અણધારી વિદાયથયો યશોધરા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે 15 વર્ષની ઉંમરે યશોધરાએ માતા પિતાને ખોઈ દીધા છે અને તેઓ અનાથ થઈ ગઈ છે સોનાલીના નિધન બાદ એમના ફાર્મ હાઉસ સમર્થકોનો જમાવડો લાગ્યો હતો સોનાલી એક્ટર હોવા સાથે ભાજપની નેતા પણ હતી.