દુનિયામાં કોઈ એવો વ્યવસાય નહીં હોય જેમાં મહિલાઓને ઓછી માનવામાં આવતી હોય દરેક જગ્યે મહિલાઓ એ પુરુષોની બરાબરી કરી છે બોડીબિલ્ડિંગ અને કુસ્તીમાં પુરૂષોનું વર્ચસવ્ય માનવામાં આવતું હતું હવે કેટલીયે મહિલાઓએ આમાં પણ પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે પરંતુ મહિલાઓની વધતી સિદ્ધિઓ કેટલાક લોકોને પચતી નથી.
હવે તેના સામે આ મહિલાએ અવાજ ઉઠાવ્યો છે અલીશા પોતાની બોડી બતાવીને પૈસા કમાય છે હવે તેને લાગે છેકે તેને લોકો મેણાં મારે છે અજાણ્યા લોકો ઘૂરીને જોવે છે તેના શિવાય અલીશાની પુત્રીને પણ અજબ ગજબ સવલ કરવામાં આવે છે જણાવી દઈએ અનીશા પ્રોફેશનલ ફિટનેશ મોડલ છે તેનું સપનું દુનિયાની વર્ડક્લાસ બોડીબિલ્ડર બનવાનું છે.
અનિષાએ અત્યાર સુધી કેટલાય એવોર્ડ જીત્યા છે તેઓ પોતાની પરફેક્ટ બોડી પણ સોસીયલ મીડિયા શેર કરતી રહે છે કેટલાય લોકો તેની પ્રશંસા કરવા કરતા મેણાં મારે છે અનીશા દુઃખ જાહેર કરતા કહ્યું કે લોકો તેને મેણાં મારે છે અનિષાએ કહ્યું કે તેને આવા લોકોથી ડર ન થી લાગતો પરંતુ તેની પુત્રીને લઈને ચિંતિત રહે છે.