બોલીવુડમાં એક સમય એવો પણ હતો ડોનનો દબદબો હતો અને ડોનના કહેવા મુજબ ડાયરેક્ટર અને નિર્દેર્શકો કામ પણ કરતા હતા એ સમયે એવી પણ ખબરો આવી કે ડોનના પૈસા બોલીવુડમાં લગાવવામાં આવતા હતા પણ જયારે જયારે કોઈ બૉલીવુડ અભિનેતાઓનું ડોન સાથે નામ જોડાયું છે તેમની ટીકાઓ પણ થઈ.
એક સમય એવો પણ આવ્યો સંજય દત્તનું નામ તેની સાથે જોડાયું પણ સમય જતા એમને છબી સુધારી લિઘી અત્યારે બોલીવુડમાં સઁજય દત્ત એવા અભિનેતા છે કે તેઓ ગણી હેડલાઈનમાં આવી ચુક્યાં છે સંજય દત્તનો વિવાદોથી જૂનો સંબંધ રહ્યો છે એમના ઘણા વિવાદો છે પરંતુ આજે અમે સંજય દત્ત અને દાઉદ સાથે જોડાયેલ કિસ્સા વિષે વાત કરવા માંગીએ છીએ.
આજે અમે એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ કે તમે સાંભળીને ચોકી જશો એક વાર સઁજય દત્ત એમની ફિલ્મ કાંટેનું શુટિંગ કરવા ગોવા ગયા હતા ત્યારે એમની પાછળ ચાર શૂ!ટર પડી જાય છે એની પાછળનું એક કારણ હતું આ વાત અલ હુસૈનઅબુ સલેમ નામની બુકમાં લખવામાં આવી છે એ સમયે અબુસલેમ અને દાઉદ કમ્પની સાથે રકઝક ચાલી રહી હતી.
2021માં ન્યુ જર્શીમાં બોલીવુડનું એક ઇવેન્ટ યોજાવા જઈ રહ્યું હતું ત્યારે અબુ સલેમ અને સંજય દત્ત મિત્ર હોય છે ત્યારે આ ઇવેન્ટમાં અબુ સલેમ મળવાના હોય છે આ વાત દાઉદ કંપની સુધી પહોંચી જાય છે તો ડીકમ્પની અબુ સલેમને પતાવવા માટે પ્લાન બનાવે છે ત્યારેજ આ વાતની ગંધ અબુ સલેમને થઈ જતા તેને અને સંજય દત્તની વચ્ચે દુશ્મની પેદા થાય છે.
સંજય દત્તની ફિલ્મ કાંટેનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અબુના ચાર માણસો સંજય દત્તને પતાવવા માટે જાય છે પરંતુ એ પહેલા સંજય દત્તને એક ખબરી આ વાતની જાણ કરી દે છે ત્યારે સંજય દત્ત હોટેલમાં જ પુરાઈ રહે છે અને મામલો પતાવવા અબુના ખાસ દોસ્ત અકબરખાનને વાત કરે છે ત્યારે સંજયદત્તને અબુ સલેમ માફી મંગાવીને જતો કરે છે.