બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની અવનવી હરકતો ના કારણે સપોર્ટ થતી રહે છે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન તાજેતરમાં આવનાર ફિલ્મ આદી પુરુષ માં રાવણના લુક માટે ખુબ ટ્રોલ થયા હતા જેમાં તેમને યુઝરોએ જહાંગીર તૈમુર અને મુઘલ કહીને ખુબ મીમ્સ બનાવી ને ટીકા કરી હતી.
એ સમયે કરીનાખાને પોતાના પતિ નો પક્ષ લેતા ટ્રોલરો વિશે કહ્યું હતું કે જલને વાલે જલતે રહેંગે આ વચ્ચે સોશિયલ મીડિયા યુઝરોમાં કરીના ખાન પર પણ ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો જબ વી મેટ ફિલ્મની સાહીદ કપુરની પ્રેમિકા એ શાહિદ કપૂરને દગો આપીને સૈફ અલી ખાન નું ઘર માંડ્યું આવી બધી કોમેન્ટોથી યુઝરો ખૂબ કરી.
અને કોલ કરી રહ્યા હતા આ વચ્ચે સોશિયલ મીડિયા પર કરીના ખાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક કારના પ્રમોશન માટે પહોંચી હતી તેને બ્લુ ખુલ્લા જીન્સ પર બ્લેક કોર્ટ પહેરીને કોટના ઉપરના બટન ખુલ્લા રાખીને અંદરના વસ્ત્રો સાથે નિતંબો પ્રદર્શીત કરવાનો પ્રયત્ન કર્યો હતો જે લુક માં તે વિના મેકઅપ.
એકદમ સરળ લાગી રહી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝરો એ કરીનાની ઝાટકણી કાઢી હતી અને ખુબ ટ્રોલ કરી હસી રહ્યા હતા એક યુઝરે લખ્યું કે મુજે લગતા હૈ યે મલાઈકા કી કોપી કરને કે લિયે આઈ હે લેકિન ઉસકે બહુત છોટે હૈ જબ પક જાયે તબ આના તો બિજા યુઝરે ઘણા બધા.
ફની ઈમોજી સાથે લખ્યું કે યે છોટે વાલે સંતરે ઉબ ગયે હૈ તો એક યુઝરે આ લુક પર લખ્યું કે કરીના એકદમ ઘટીયા દિખ રહી હો સોશિયલ મીડિયા યુઝરોએ કરીના એ શૈફ અલિખાન ને કરેલા સપોર્ટ બાદ ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી એના આ લુક ને ખુબ બની લગાવતા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.