ટીવી ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય એક્ટર અનેરી વજાની અત્યારે ખતરો કા ખેલાડી 12 માં જોવા મળી રહી છે રોહિત શેટીના શોનો હિસ્સો બને તે પહેલા અનેરી વજાનીને અનુપમા માં જોવા મળી હતી જેમાં અનેરી વજાનીના અભિનયને ખુબ પસંદ કર્યો હતો અભિનય સાથે અનેરી વજાનીને પોતાના પાતળા શરીરને.
લઈને યુઝરો ટ્રોલ કરતા જોવા મળે છે અનેરીએ હાલમાં એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા દરમિયાન બોડી શેમર્સનો કલાસ લગાવ્યો છે અનેરી વજાનીએ ખુદને ટ્રોલ કરતા લોકોની કલાસ લેતા કહ્યું દ્રાક્ષ ખાટી હોય છે અને તેને ખુદે જોવું જોઈએ અનેરીએ કહ્યું કે દરેક એકજેવા ન હોય બધાની બોડી સાઈઝ અલગ અલગ હોય છે.
અનેરીએ કહ્યું મેં મારા શરીરથી નહીં મારા કામથી સાબિત કરી બતાવ્યું છે અભિનેત્રી નું માનવું છેકે કોઈ વ્યક્તિ વધારે ખાય છે અને તેની મજાક ઉડાવવી એ વ્યક્તિને ખૂબ પાતળો કહેવું એટલું ખરાબ છે અનેરીએ કહ્યું કે તેઓ તેના શરીરને લઈને ખુબજ ખુશ છે અને તેની સફળતા તેના શરીરને આપી છે મિત્રો અનેરીની આ વાત પર તમે શું કહેશો.