ઋત્વિક રોશન એમના સારા દેખાવને લઈને જ નહીં પરંતુ એમના ચાહકો સામે કેટલા મસ્ત અંદનાજથી રહે છે તેને લઈને પણ જાણીતા છે તેઓ અત્યારે સબા આઝાદને ડેટ કરી રહ્યા છે બંનેની કેટલીક તસ્વીર અને વિડિઓ પણ જોવા મળે છે પરંતુ તેના વચ્ચે ઋત્વિકનો એક વિડિઓ સામે આવે છે ફેન્સને તે ખુબપસંદ આવી રહ્યો છે.
હકીકતમાં શનિવારે ઋત્વિક રોશન મુંબઈમાં એક ફિટનેસ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા આ દરમિયાન ઋતવિક રોશન પીળા શર્ટ અને સફેદ કેપ સાથે પીળી ટી અને સફેદ પેન્ટમાં સ્ટેજ પર જોવા મળ્યા આ દરમિયાન ઋત્વિક પાસેથી ગુડી બેગ લેવા માટે એક પ્રશંસકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તએમાંથી એક.
ફેન્સ ત્યાં સ્ટેજ પર આવે છે ફેન્સ અભિનેતાના પગને સ્પર્શ કરવા આગળ વધ્યો ત્યારે તેના બદલામાં ઋત્વિકે ફેન્ના પગ પણ સ્પર્શ કરી લીધા એ દરમિયાન ઋત્વિકનો ફેન્સ પણ હસી પડ્યો હતો ઋત્વિકનો રોશનનો આ વિડિઓ સામે આવતાજ તેની માણસાઈની લોકો પ્રંશસા કરી રહ્યા છે વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો.