200 કરોડ થી વધારે છેતંરપીડી ના આરોપી સુકેશ ચંદ્રશેખર ના કેશમાં જેકલીન ફર્નાન્ડિઝ પછી હવે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી ફસાઈ છે મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે EOW એ નોરા ફતેહીની અંદાજીત 6 કલાક સુધી પૂછપરછ કરી EOW ના જોઈન્ટ પોલીસ કમિશનર છત્ર શર્માએ પોતાની.
ઓફિસમાં ફિલ્મ અભિનેત્રી નોરા ને 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કારણકે પોલીસને જાણવા મળ્યું હતુ કે સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી નોરા ફતેહી જેકલીન ફર્નાન્ડીઝ અને લીના મારિયા પાલ પાછડ આ 200 કરોડ માંથી જ પૈસા ખર્ચ કર્યા હતા એટલે પોલીસ આ ત્રણે ને પુછપરછ.
કરવા વારા ફરતી બોલાવી રહી છે જેમાં અભિનેત્રી એ કબુલ્યું કે મે સુકેશ સાથે મુલાકાત કરી પણ મને ભેટ રુપે આપી છે માત્ર કાર હું બીજી કોઈ વાત જાણતી નથી ઘણા સમય પહેલા આઈફોન 12 ભેટ આપેલો તો બેગ મને ગમતી એ મોલ માંથી લેવડાવી હતી જોકે પોલીસ ઓફિસર ટીમ.
દ્વારા નોરા ફતેહી ની ભુમીકા ઠગ કેશમાં નથી પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કેશમાં નોરા ફતેહીની તપાસ હજુ યથાવત છે જેમાં ભેટ આપેલી તમામ વસ્તુઓ ની વિગત મંગાવવામાં આવી રહી છે નોર ફતેહીની આ મામલે પુછતાજ ચાલુ છે ઠગ સુકેશ કેસમાં ફસાયા બાદ ફિલ્મોમાં પણ કામ ઓછું મળી રહ્યું છે.