સારા અલી ખાન હાલમાં બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્ટરમાંથી એક છે અભિનેત્રીએ 2018માં તેના કરિયરની શરૂઆત કરી હતી ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં તેણે ડેબ્યુ કર્યું હતું પરંતુ એક્ટરે અત્યાર સુધી એક્ટરે તેની માત્ર કેટલીક ફિલ્મો જ હિટ આપીને પોતાનું બોલીવુડમાં બનાવેલ છે તેના વચ્ચે એક્ટરનો એક વિડિઓ સામે આવ્યો છે.
એવા મોકા ઓછા આવે હેકે કોઈ હિજાબ પહેરનાર યુવતી કોઈ સેલિબ્રિટી સાથે ફોટો પડાવે અને એ પણ કોઈ એવી સ્ટાર સાથે જેણે આવા પ્રકારના મોડર્ન કપડાં પહેર્યા હોય તમે પણ કદાચ આવું પહેલીવાર જોયું હશે પરંતુ કલ રાત્રે આ નજારો મુંબઈમાં જોવા મળ્યો સારા કલ રાત્રે મુંબઈના એક રેટોરેટમાં પહોંચી હતી.
આ દરમિયાય ફેન્સમાંથી એક યુવતી પણ હતી જેણે હિજાબ પહેરેલ હતો સારા બહાર આવી ત્યારે હિજાબ પહેરેલ યુવતીએ સરને રોકાવીને ફોટો પડાવવા વિનંતી કરી આ જોઈ બધા હેરાન હતા સારા જયારે તે યૂઝતી સાથે ફોટો પડાવી રહી હતી ત્યારે એ યુવતીના ચહેરાની ખુશી બતાવી રહી હતી કે તેઓ સરણની કેટલી મોટી ફેન્સ છે.
પરંતુ અહીં લોકોનું ધ્યાન એ વાત પર વધુ હતું એકબાજુ ઉપરથી નીચે ઢંકાયેલ એક યુવબટી હતી ત્યારે બીજી તરફ તેના ધર્મથી જોડાયેલ એક્ટર જે મોર્ડન હતી કહેવામા બંને યુવતીઓ હતી પરંતુ બંનેમાં કેટલો ફર્ક છે એક્ટરના લુકની વાત કરીએ તો તેને કાળા કલરનો ડ્રેસ પહેર્યો હતો ફોટામાં જોઈ શકાય છેકે અભિનેત્રી અદભૂત ઓફ શોલ્ડર બેજ રંગનો જમ્પસૂટ પહેર્યો છે.