Cli
દિકરાને લઈને કેમ આટલા ગુસ્સા માં નીકળી કરીના કપુર, એરપોર્ટ પર આવતા સમયે..

દિકરાને લઈને કેમ આટલા ગુસ્સા માં નીકળી કરીના કપુર, એરપોર્ટ પર આવતા સમયે..

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે પોતાના ફિલ્મી કેરિયર ની શરુઆત રેફ્યુજી થી કરી એ બાદ 2002 માં મુજસે દોસ્તી કરોગે જીના સિર્ફ મેરે લીયે ખુશી મેં પ્રેમ દિવાની હું જેવી ફ્લોપ ફિલ્મોથી શરૂઆત કરનાર અભિનેત્રી કરીના કપુરે 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં.

લોકપ્રિયતા પ્રાપ્ત કરી ત્યાર બાદ તે બેબો ના નામે પ્રચલિત બની ત્યારબાદ સારા અભિનય થકી તેને 6 ફિલ્મફેયર એવોર્ડ પણ મેળવ્યા ઘણી બધી ફિલ્મો માં અભિનય કરીને પોતાનાથી 10 વર્ષ મોટા બોલીવુડ અભિનેતા શૈફ અલીખાન થી લગ્ન કર્યા શૈફ અલીખાન ના આ બિજા લગ્ન હતાં કરીના અને શૈફ અલિખાનના બે દિકરા છે.

તૈમુર અને જંહાગીર જે સોશિયલ મીડિયા ખુબ ચર્ચામાં આવ્યા હતા જે સમયે શૈફ અલીખાને પોતાના દિકરાનું નામ રામ પર નહીં પણ મુશ્લીમ ધર્મ પર રાખવાનું કહ્યું આ સમયે કરીનાએ પણ સારુ નામ રાખવા સજેસ્ટ કર્યું પણ શૈફ અલીખાન ના માન્યો તેને ફિદા દિકરાનુ નામ પણ જંહાગીર રાખ્યુ આ સમયે.

કરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત પણ કરી હતી પરંતુ આજે પણ નારાજગી યથાવત હોવાનું જણાય છે શૈફ અલીખાન અને કરીના વચ્ચેના સંબંધો લથડતા હોવાનું મિડીયા સુત્રોથી જાણવા મળ્યું છે તાજેતરમાં કરીના પોતાના દિકરા જાહાગીરં સાથે જોવા મળી હતી એ ખુબ ગુસ્સા માં.

જતી દેખાઈ હતી ગોગલ્સ વચ્ચે પણ એનું દુઃખ જાહેર થયું હતું એ એક હાથ વડે આંશુ પણ લુસતી જોવામાં આવી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં કરીનાએ બ્લુ સર્ટ અને જીન્સ પહેરેલી છે હાથમાં તે જહાંગીર ને ગુસ્સામાં લઈને જતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *