સાઉથના નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ 2 અત્યારે દેશભરમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મના લીડ એક્ટર યશની ખુબજ પ્રશંસા થઈ રહી છે અને ફિલ્મના દરેક સીનની તુલના હોલીવુડ ફિલ્મોથી થઈ રહી છે જયારે ફિલ્મમાં રવીના ટંડન અને સંજય દત્તના રોલને પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે તમે ફિલ્મના.
દરેક સ્ટાર વિશે જાણી ચુક્યા હસો પરંતુ શું તમે ફિલ્મમાં યશના બાળપણનો રોલ નિભાવનાર બાળ કલાકાર વિશે જાણો છો અહીં પોસ્ટ દ્વારા અમે તમને જુનિયર યશની જાણકારી આપીશું જણાવી દઈએ કેજીએફ 2માં યશનો બાળપણનો રોલ નિભાવનાર નાના એક્ટરનું સાચું નામ અનમોલ વિજય ભટકલ છે.
કેજીએફમાં યંગ રોકીનું પાત્ર ઘણી વખત ફ્લેશબેકમાં દેખાયછે તે અનમોલે નિભાવ્યું છે અનમોલની ઉંમર 18 વર્ષ છે અને અત્યારે તે ભણી રહ્યો છે અનમોલ ડાન્સ કરવાનો શોખીન છે તેની તે બાળપણથી ટ્રેનિંગ લઈ રહ્યો છે અનમોલ ડાન્સ શિવાય સ્ટંટ કરવાનો પણ સોખીશ છે અનમોલને રોકીનું પાત્ર નિભાવવા માટે 12 મહિનાનો સમય લાગ્યો હતો.
અનમોલ એક બીજી કન્નડ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યો છે ભલે KGFમાં અનમોલનો રોલ થોડા સમય માટે બતાવાયો હોય પરંતુ તેનું પાત્ર ફિલ્મનો આત્માછે જે વારંવાર તેમને સૌથી અમીર અને શક્તિશાળી બનવાની પ્રેરણા આપે છે અનમોલ કર્ણાટકનો રહેવાશી છે કેજીએફમાં તેના પાત્રને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.