Cli
આટલું ટાઈટ ડ્રેસ કોણ પહેરે, પરંતુ નોરા ફતેહીએ ડાન્સ પાર્ટીમાં પહેરી લીધું, બધું ચોખ્ખું દેખાયું...

આટલું ટાઈટ ડ્રેસ કોણ પહેરે, પરંતુ નોરા ફતેહીએ ડાન્સ પાર્ટીમાં પહેરી લીધું, બધું ચોખ્ખું દેખાયું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપર ડાન્સર નોરા ફતેહી પોતાની બોલ્ડ નેશ લઈને લાઈમલાઈટમાં બની રહે છે મદમસ્ત અદાઓ અને ડાન્સ થી ચાહકોને ઘાયલ કરતી નોરા ફતેહીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ધ દહાડ ટાઈગર ઓફ સુદંરવન ફિલ્મ થી કર્યા બાદ ઈમરાન હાશ્મી સાથે મિસ્ટર એક્સ ફિલ્મ માં અભિનય બાદ.

ઘણી તમિલ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પોતાના આઈટમ ડાન્સ થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તે ગયા વર્ષ દરમિયાન ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી પોતાના ડાન્સથી ઘણા બધા ડાન્સ એવોર્ડ મેળવનાર ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન વિશ્વની ડાસંરોને પછાડી આગવું સ્થાન પ્રાપ્ત કરનાર નોરા ફતેહી ની.

લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે તાજેતર માં મુંબઇ ફોનીક માર્કેટસીટી દુલબીન સ્કેર માં કલ્ટફીટ ડાન્સ ફિટનેસ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેર જનતા માટે ટીકીટો નું આયોજન કરવામાં આવ્યું હતું નોરા ફતેહી ચીફ ગેસ્ટ તરીકે શો પ્રમોટ કરવા શાનદાર અંદાજમાં પહોંચી હતી નોરા ફતેહી સ્ટેજ પર

આવતા લોકોની ચીલકારી ઓની ગુજં ઉઠી હતી નોરા ફતેહી વાદળી જીમ ફીટ ટ્રેક પેન્ટ વાઈટ ડીપનેક ટોપ ઉપર ઓપન સોર્ટ વાઈટ જેકેટ પહેરીને બોલ્ડ અને હોટ લુક માં સામે આવતા ચાહકો બેકાબુ બનીને તેને તાલીઓ થી વધાવી લીધી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા નોરા ફતેહી એ.

પોતાના ડાન્સ સ્ટેપ મુવથી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરી કાતીલાના અદાઓ થી ચાહકોને દિવાના બનાવ્યા હતા તેની ખુબસુરતી જોઈ ફેન્સ મદહોશ થયા હતા દિકલસ અંદાજ તેની શરબતી આંખો તેની હરણી જેવી કમર તેના ગુલાબની પાખંડીઓ જેવા મુલાયમ હોઠની મસ્તી માં વસ્તી પાગલ બની હતી.

તેને પોતાના મદમસ્ત પિછવાડા ને ફોન્ટ કરીને ડાન્સ સ્ટેપ મુવ કર્યા હતા તેની ચાલ અને ગુલાબી વાળ જોઈ ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેની આ તસવીરો અને તેનો ડાન્સ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો તેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટ્સથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *