બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ગુસ્સાથી આખીય બોલીવુડ ફિલ્મઇન્ડસ્ટ્રી પરિચિત છે સલમાન ખાનનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એવી પ્રતિષ્ઠા છે તે તેમની સામે ઉભેલા હર કોઈ ધ્રુજવા લાગે છે ફિલ્મી પરદે તો સલમાન ખાન દબંગ દેખાય છે પરંતુ એનાથી પણ વધારે દબદબો તેમનો હંમેશા બોલિવૂડમાં રહ્યો છે સાલ 1999 બાદ પહેલી વાર.
સલમાન ખાન અને સંજય લીલા ભંશાલી સાથે કામ કરવા જઈ રહ્યા હતા પરંતુ શુટીંગ સેટ પર જ સલમાન ખાન નો ભંશાલી સાથે વિવાદ થયો અને સલમાન સેટ છોડી ચાલ્યા ગયા અને ફિલ્મ બંધ થઈ ગઈ આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આલિયા ભટ્ટ કામ કરવા જઈ રહી હતી આલિયા ભટ્ટ ના કેટલાક સીન પણ શૂટ કરવામાં આવ્યા હતા
ફિલ્મ નું નામ હતું ઈન્સાહ અલ્લાહ આ ફિલ્મ બંધ થવાનું કારણ સંજય લીલા ભંસાણી અને સલમાન ખાનના ઝગડાને જણાવામાં આવ્યું છે આ વાતનો ખુલાસો ઈન્સાહ અલ્લાહ ના ઈન્ડીયર ડીઝાઈનર રુપેન સુજકે કર્યો છે રુપેને મિડીયા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું ફિલ્મના સેટ પર સંજય લીલા ભંસાલી અને.
સલમાન ખાન વચ્ચે ઘણો વિવાદ થયો હતો જે વિવાદ એટલો વધી ગયો હતો કે સલમાન ખાન ગુસ્સામાં ફિલ્મનો સેટ છોડીને ચાલી ગયા હતા ભંસાલી પણ સલમાન ખાન સાથે કામ નહોતા કરવા માંગતા બંનેની વચ્ચે થયેલા ઝઘડા ના કારણે આ ફિલ્મ બંધ થઈ ગઈ રુપેને ખુલાસો કર્યો કે ફિલ્મની તૈયારી જોર સોર થી કરવામાં આવી હતી.
ફિલ્મની સ્ટોરી પર ભંશાલી સાથે સેટ પર રુપેને એક વર્ષ વિતાવ્યુ હતું ત્રણ મહિના સુધી અમેરિકામાં તેમને લોકેશન શોધ્યા હતા નવ મહિનામાં 24 સેટ ડિઝાઇન કરવામાં આવ્યા હતા ફિલ્મના શૂટ માટે ત્રણ સેટ બનવાના હતા જેમાંથી એક પૂરું પણ કરવામાં આવ્યું હતું જે ફિલ્મ માટે આલિયા ભટ્ટે.
શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું એક દિવસનું શૂટિંગ આલિયા ભટ્ટે પૂરું કર્યું હતું અને બીજા સેટ પર જવાની હતી એ સમયે સલમાન ખાન અને સંજય વચ્ચેના ઝઘડાના કારણે ફિલ્મ બંધ થઈ આ વિશે સલમાન ખાને જણાવ્યું કે ફિલ્મ બંધ થવાથી સંજય ભંશાલી સાથે ની મિત્રતામાં કાંઈ બદલાવ નહીં થાય અમે ફરી સાથે.
કામ કરીશું તો સંજય લીલા ભંશાલી એ આ મામલે જણાવ્યું હતું કે ઈન્સાહ અલ્લાહ ફિલ્મ બંધ થવાથી મારું અને આલીયા નું દિલ ટુટી ગયુ છે ફિલ્મ ઈન્સાહ અલ્લાહ એક એવી ફિલ્મ હતી જેમાં સલમાન ખાન પહેલીવાર આલિયા ભટ્ટ સાથે દર્શકોને જોવા મળે પરંતુ આ ફિલ્મ હવે બંધ થઈ ચૂકી છે.