બોલીવુડથી લઈને સાઉથ સિનેમામાં અત્યારે એકજ નામ ચર્ચાઈ રહ્યું છે અને તેછે રામચરણ ફિલ્મ RRR થી દરેકના દિલમાં વસનાર રામચરણને પહેલીવાર લોકોએ નજીકથી જાણ્યા છે રામચરણને તમે અત્યાર સુધી એમની સાદગીથી લોકોનું દિલ જીતતા જોયા હશે પરંતુ અહીં સામે આવેલ વિડીઓમાં જોવા મળ્યું કે.
એક માણસે મૂંગા પ્રાણીથી કંઈ રીતે વ્યવહાર કરવો જોઈએ હકીકતમાં આ વિડિઓ ત્યારનો છે જયારે રામચરણ પોતાના ફિલ્મના શૂટિંગ માટે એક રૂમમાં તૈયાર થઈ રહ્યા હા ત્યારે આ વાંદરો એમના રૂમમાં ઘસી આવ્યા એમને ભૂખ લાગી હતી એટલે તેઓ વારંવાર રામચરણ જોડે એ આશાથી જોઈ રહ્યા હતા કે અહીં કંઈક ખાવાનું મળી રહેશે.
પરંતુ વાંદરાને ક્યાં ખબર હતી કે તેઓ રામ જોડે આવ્યા છે રામે પોતાનું કામ ફટાફટ છોડ્યું અને વાંદરા માટે ફટાફટ બીસ્કેટ મંગાવી લીધા રામે ખુદ પોતાના હાથે બીસ્કેટ ખબરાવ્યા દરેક જાનવર પ્રેમની ભાશા સમજે છે રામે પણ એજ ભાષાથી વાંદરાની ભાષા સમજી અને અને એ જાણી લીધું કે એમને ભૂખ લાગી છે.
રામચરણે આ વિડિઓ હનુમાન ઉસ્તવના મોકા પર 16 એપ્રિલે શેર કર્યો હતો રામચરણના આ વિડીઓમાં માણસ અને પ્રાણી વચ્ચેનો સબંધ દેખાયો છે આશા છેકે રામચરણની આ વિડીઓથી લોકો શીખશે અને જાનવરો સાથે પ્રેમનો વ્યવહાર કરશે મિત્રો રામચરણના આ વિડિઓ પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.