સુકેશ ચન્દ્રશેખર સાથે પોતાના સબંધનો ખુલાસો થયા બાદ પહેલીવાર જેકલીન ફર્નાડીઝે પોતાનું મૌન તોડ્યું છે જેકલીને કહ્યું છેકે મેં કોઈ ખોટું નથી કર્યું થોડા મહિનાઓ પહેલા સુકેશ સાથે જેકલીન ની આપત્તિજનક ફોટો સામે આવ્યા હતા ખબર આવી કે મહાઠગ સુકેશે જેકલીનને કરોડની ગિફ્ટ આપી છે તેન લઈને ઇડીએ પુછતાજ પણ કરી.
પરંતુ આ મામલે હવે જેકલીન સામે આવી છે જેકલીનને મેસ્યુઅલ આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું માણસ હોવાના નાતે અમે ઇચ્છિએ છીએ કે લોકો અમને પસંદ કરે એ સ્વાભાવિક વાત છેકે તમને જો કોઈ પસંદ નથી કરતું તો તમે તમેને લઈને પરેશાન થઈ જાવ છો અરે શું ભૂલ કરીછે મેં એક એક્ટર તરીકે તમે ફેમસ હોવ તમને જો.
કોઈ પસંદ નથી કરતુંતો એ વધતું જાય છે સૌથી મુશ્કેલભર્યું છે તેને સમજવું અને તેને સ્વીકારવું તમારે તેને ફેસ કરવું જ પડે છે આપણે લોકોની નકારાત્મકતા સહન કરવી જ પડે છે એકવાર તમે તેને સ્વીકાર કરી લીધો પછી તમે આપને આપણું જીવન જીવી શકીએ છીએ જિંદગી બહુ સારી છે તેમાં શિવાય જેકલીને પોતાની.
વાતો આગળ વધારતા કહ્યું આપણે ખુદ પર ધ્યાન આવું જોઈએ અને આપણું બેસ્ટ આપવું જોઈએ જો તમે તેના પર ધ્યાન આપશો અને વિચારશો કે મારી જોડે અદભુત લોકો છે એવા લોકોના આપણે આભારી હોવું જોઈએ જેઓ મને પ્રેમ કરે છે જીવન બહુ સુંદર હોઈ શકે છે અત્યારે તો સુકેશ મામલે ઇડી જેકલીનને કેટલીયે વાર પુછતાજ કરી ચુકી છે

 
	 
						 
						