Cli
પાકમાં સરકારી તીજોરી ખાલી, અમેરીકામા રહેલી પ્રોપર્ટી વેચવા કાઢી, બે ટંકનું ખાવા માટે હલાલા બેગમો ગીરવે, હવે ભારતે ચેતવું જરુરી

પાકમાં સરકારી તીજોરી ખાલી, અમેરીકામા રહેલી પ્રોપર્ટી વેચવા કાઢી, બે ટંકનું ખાવા માટે હલાલા બેગમો ગીરવે, હવે ભારતે ચેતવું જરુરી

Breaking

ગુજરાતી ભાષામાં એક ફિલ્મ આવી હતી માનવીની ભવાઈ જે ફિલ્મને ઓસ્કાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી ફિલ્મ ઘણી જૂની હતી પરંતુ તેમાં બે ટાઈમ ભોજન માટે લોકો કાંઈ પણ કરવા માટે તૈયાર હતા એવી જ હાલત હાલ પાકિસ્તાન ની જોવા મળે છે પાકિસ્તાન ની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છેકે લોટ.

માટે લોકો એકબીજા ને મો!તને ઘાટ ઉતારી રહ્યા છે સામાન્ય લોકો તો ઠીક પણ પાકિસ્તાનની પોલીસ પણ લોટની આવતા ટ્રકમાં માંથી લોટની ગુણો પોતાની ગાડીમાં ચોરીને મૂકી રહ્યા છે પાકિસ્તાનમાં અનાજની ભરી ભરેલી ગાડીઓ સાથે એકે ફોર્ટી સેવન બં!ધુક સાથે આર્મી મોકલવામાં આવી રહી છે.

જેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પાકિસ્તાન આ હાલત માટે જવાબદાર પાકિસ્તાનની સેના છે 1977માં પાકિસ્તાની સેનાના જનરલ જીયા ઉલ હકે સત્તા સામે બળવો કરીને પાકિસ્તાન સરકારમાં દખલગીરી કરવાની શરુ કરી હતી અને સત્તા પોતાના હાથમાં લેતાં સરકાર પર દબાણ શરુ કર્યું હતું.

સેના નું બજેટ દિન પ્રતિ દિન વધવા લાગ્યુ અને પાકિસ્તાની સરકાર વિદેશમાંથી લોન લેવા મજબૂર થવા લાગી જુન 2022 માં પાકિસ્તાનના તત્કાલિન નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે સેના માટે 1523 બીલીયન રુપીયા ફાળવવાની જાહેરાત કરી હતી આઝાદી બાદ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ ના ભાગલા પાડ્યા બાદ.

એક ડોલર સામે ભારતીય રૂપિયા 88 છે તો પાકિસ્તાનનો રુપીયા 223 છે અને બાંગ્લાદેશ નો રુપીયા 108 છે ત્રણે દેશોમાં ભારત ટોચ પર છે તો બાંગ્લાદેશ પણ પાકિસ્તાનને ટક્કર આપીને પોતાની આર્થિક સક્ષમતા કેળવી રહ્યુ છે પાકિસ્તાનમાં હાલત એટલી હદે ખરાબ છે કે લોકો બે ટાઈમનું જમવા માટે.

કાંઈ પણ કરવા માટે મજબૂર થઈ ગયા છે ગરીબ અને અશક્ત પરીવાર આર્થિક ધનિક લોકો પાસે પોતાની બેગમ હલાલા કરવા માટે મૂકવા માટે પણ તૈયાર છે એવા વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જે ખુબ જ દયનીય સ્થિતિ છે પાકિસ્તાનની બરબાદીની અસર ભારત પર શું થશે એ ભારતની.

કંપની ટાટાએ પાકિસ્તાન માં કરોડોનું રોકાણ કર્યું છે ભારતીય બિઝનેસમેન રતન ટાટા એ પોતાની ઘણી બધી બ્રાન્ચ પાકિસ્તાનમાં નવાબ શરીફ ના ભત્રીજા સાથે મળીને ખોલેલી છે જેમાં ઘણા બધા પાકિસ્તાની નોકરી કરે છે સાથે પાકિસ્તાન ના લોકોએ એક રીપોર્ટ અનુસાર 577 કંપનીઓ માં પોતાનું રોકાણ કર્યું છે.

જેમાથી 277 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારની વાત કરીએ તો વર્ષ 2021 માં ભારત પાસેથી પાકિસ્તાને 503 મીલીયન ડોલર ની વસ્તુઓ ખરીદી હતી તો સાલ 2017 માં ભારતે પાકિસ્તાન પાસે થી 488 મીલીયન ડોલર ની સામગ્રી ખરીદી હતી પરંતુ પુલવામા.

એ!ટેક બાદ ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવેડ નેશન નો દરજ્જો પરત લેતા પાકિસ્તાન થી આવતા સામાન પર પાકીસ્તાને ટેક્ષ બમણો કરી દેતા ભારતે આયાત ઓછી કરી દેતા પાકિસ્તાન નો વેપાર ઠપ થયો હતો હાલ પાકિસ્તાનમાં હાલત કફોડી છે મોંઘવારી ચરમસીમા પર છે અને લોકો ભુખે મરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *