Cli
શું હેમામાલિની માં છે દેઓલ પરીવારના સંસ્કાર, કારણ કેમેરા સામે કર્યું આવુ વર્તન...

શું હેમામાલિની માં છે દેઓલ પરીવારના સંસ્કાર, કારણ કેમેરા સામે કર્યું આવુ વર્તન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને ભાજપા ની સાસંદ હેમામાલિની જેમને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત રાજ કપુર સાથે સપનો કે સોદાગર ફિલ્મ થી કરી અને સાલ 1981 માં અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 200 થી વધારે ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવી.

અને ભારતીય જનતા પાર્ટી માં ઉત્તર પ્રદેશ મથુરામાં સાસંદ બનીને રાજકારણ માં પ્રવેશ મેળવ્યો ધર્મેન્દ્ર ના દેઓલ પરીવાર માં હેમામાલિની સાથે સની દેઓલ પણ સાસંદ છે અને ધર્મેન્દ્ર પોતાની ફિલ્મ પ્રોડક્શન હાઉસ ચલાવી રહ્યા છે દેઓલ પરીવારના સંસ્કાર હંમેશા ઉચ્ચ રહ્યા છે ક્યારેય વિવાદોમાં ના રહેતો.

આ પરીવાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવું નામ ધરાવે છે આ દિવસોમાં પણ હેમામાલિની ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તાજેતર માં મુંબઇ એરપોર્ટ પર હેમામાલિની સુંદર પંજાબી ડ્રેસ માં સ્પોટ થઈ હતી તેને ઉતરતા જ મિડીયા કર્મી ઓને તબીયત પુછીને તેમને શાંતિ પુર્વક જવાબો.

આપ્યા હતા સાથે કાંઈ કામ હોય તો જરુર જણાવશો કહીને હસીને જવાબ આપ્યો હતો આ દરમિયાન મિડીયા કર્મીઓ પણ ખુશ થયા હતા એક અભિનેત્રી સાથે સાસંદ હોવાનું સહેજ પણ અભિમાન હેમામાલિની ના ચહેરા પર નહોતુ દેઓલ પરીવારના આ સંસ્કાર જ તેમને વધારે સફળ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *