બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તબ્બુ પોતાના દમદાર અભિનય થકી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે લગાતાર હીટ ફિલ્મો થકી તબ્બુ ની લોકપ્રિયતા દિન પ્રતિદિન ખૂબ વધી રહી છે દર્શકો અભિનેત્રી તબ્બુ ને પોલીસ ઇન્સ્પેકટર ના રોલમાં ખુબ પસંદ કરતા જોવા મળે છે ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ભુલ ભુલૈયા 2 અને.
દ્વસ્યમ 2 માં દર્શકો એ અભિનેત્રી તબ્બુ નો દમદાર અભિનય ખુબ પસંદ કર્યો અને તબ્બુ ના શાનદાર અભિનય થકી આ ફિલ્મો સુપરહિટ સાબીત થઈ ત્યાર બાદ રીલીઝ થયેલી ફિલ્મ કુત્તે પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી તો આ દિવસોમાં 30 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહેલી અજય દેવગન પ્રોડક્શન.
હેઠળ બનેલી ફિલ્મ ભોલા જેમાં પણ અભિનેત્રી તબ્બુ પોલીસ ઓફીસર ના રોલ માં ફરી દર્શકો વચ્ચે આવી રહી છે આ ફિલ્મ ના લગાતાર બે ટ્રેલર રિલીઝ થયા અને દર્શકો આ ફિલ્મને જોવા ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ ભોલા પી સ્ક્રિનિંગ ઇવેન્ટમાં અભિનેત્રી તબ્બુ શાનદાર.
અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લુ પ્રિનેડ આઉટફીટ પર બ્લુ જેકેટ પહેરીને ઓપન હેર લાઈટ મેકઅપ માં તબ્બુ એ પોતાનુ મદમસ્ત ફિગર ફોન્ટ કરીને મિડીયા અને પેપરાજી સામે પોઝ આપ્યા હતા પોતાની 50 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી તબ્બુ નો આકર્ષક સુદંર અંદાજ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની મદમસ્ત જવાની નો.
ઉભાર છલકાતો ફેન્સ ને મદહોશ બનાવી રહ્યો હતો કાતીલાના અદાઓ અને દિકલશ અંદાજમા તબ્બુ એ પોઝ આપ્યા હતા તેની મુસ્કાન જોઈ ફેન્સ દિવાના બન્યા હતા અભિનેત્રી તબ્બુની આ ઉંમર માં પણ સુદંર તા જોઈ ફેન્સ તેની આ વાઈરલ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.