ખરાબ વિડિઓ કેશમાં રાજકુન્દ્રા કેટલા સમયથી કસ્ટડીમાં હતા ત્યારે ઘણા સમય પછી એમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા પરતું તેઓ મિડીયા સામે આવવાનું ટાળી રહ્યા છે આવવા સમયે રાજકુન્દ્રા ઉપર અનેક નાના મોટી મોડલોએ પણ આરોપ લગાવ્યો હતો કે ખરાબ કામ કરાવવાનો એમાંથી અભિનેત્રી શર્લિન ચોપડા પણ હતી.
આ મામલે શર્લિન ચોપડા કહેછે કે શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાએ આજે 50 કરોડ વળતર માટે માનહાનિનો કેશ કરવાની ધમકી આપવામાં આવી છે વાતમાં એવુંછે કે થોડા સમય પેલા શર્લિન ચોપડાએ મીડિયા કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે રાજકુંદ્રાએ એમની સાથે ઘણી વાર સેક્સયુઅલ હેરાન કર્યા પ્રેશર પણ કર્યું અને ધમકી પણ આપી.
આ વાત બાદ શર્લિન ચોપડા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે શર્લીનું કહેવું છેકે રાજકુન્દ્રા જ નહીં પરંતુ શિલ્પા શેટ્ટીએ પણ ધમકી આપતા કહ્યું હતું કર તારું કરિયર બરબાદ થઈ જશે આ રીતે તું ફેંશલો નાલે જયારે શર્લિન વધુમાં કહેછે કે શિલ્પા એ મને ફોન કર્યો હતો અને કહ્યું હતુંકે જો મીડિયામા જઈશ તો તારા ઉપર કરોડોનો માનહાની કેશ કરીશ.
શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા સાથે શિલ્પા શેટ્ટી ઉપર પણ આરોપ લગાવ્યો છે તેમાં કહેછે કે શિલ્પાએ ફોન કરીને પણ ધમકી આપી છે તેમાં મીડિયામાં જઇસ તો માનહાનિનો નો કેશ કરીને 50 કરોડનું વળતર પણ માંગશે આ વાત શર્લિન ચોપડાએ મીડિયા સમક્ષ જણાવી હતી અને વધૂ કહ્યું હતુંકે મારા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે.