50 વર્ષની ઉંમરમાં આ શું કરી દીધું કાજોલ, જોઈ ફેન્સ પણ વિચારમા પડી ગયા...

50 વર્ષની ઉંમરમાં આ શું કરી દીધું કાજોલ, જોઈ ફેન્સ પણ વિચારમા પડી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિટનેસ ખૂબ જ જરૂરી છે અને તેના માટે કલાકારો ખૂબ જીમવર્ક આઉટ કરીને પોતાની ફિટનેસ ને કેર કરતા હોય છે કારણ કે તેમના મદમસ્ત ભરાવદાર ફિગર ને દર્શકો થીયેટરો માં જોવે છે પંરતુ તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગણ મુંબઈ એરપોર્ટ પર પોતાના.

દિકરા યુગ સાથે સ્પોટ થઈ હતી જેમાં કાજોલ ની ફિટનેસ જોઈ લોકો હેરાન રહી ગયા હતા કાજોલ 90ના દશકાની એ સુપર સ્ટાર અભિનેત્રી હતી જેને ફિટનેસના ચાહકો દીવાના હતા તો તેનું પરંતુ આજે તેનું આ બદલાયેલું લુક જોઈને લોકોના હોસ ઉડી ગયા હતા આજે તે ખૂબ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે.

અને ફિલ્મ પ્રોડ્યુસમાં વધારે ધ્યાન આપે છે કાજોલ દેવગણ ખુબ અનફીટ અને વધેલા પેટ અને બેડોળ શરીર માં જોવા મળી હતી કાજોલ દેવગણ ની તાજેતરમાં માં ફિલ્મ સલામ વેન્કી રિલીઝ થઈ હતી જેમાં તે એક બીમાર પુત્રની માતાનું પાત્ર ભજવતી જોવા મળી હતી આ ફિલ્મમાં તે માતાનું પાત્ર.

ભજવવા માટે પોતાના વજનને વધાર્યો હોય એવી માહિતી સામે આવી હતી જેના કારણે કાજોલ ઉમંર લાયક દેખાઈ શકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબીત થઈ શકી નહીં આવે ફિલ્મ ને દર્શકો નો ઓછો રીસ્પોસ મળ્યો હતો કાજોલ દેવગણ જે પ્રકારે પ્રમોશન કરતી હતી એ પ્રમાણે તેમની ફિલ્મ હીટ રહી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *