બોલીવુડ ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન પોતાના ફિલ્મી કેરિયરની સાથે કબ્બડ્ડી રમતમાં પણ ખુબ રુચી ધરાવે છે તેમની પોતાની કબ્બડ્ડી ટીમ જયપુર પિકં પેથર ની કબ્બડ્ડી સીઝન 9 ફાઈનલ મેચ દરમિયાન અભિષેક બચ્ચન પોતાના પરિવાર એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન સાથે પહોંચ્યા હતા પોતાની ટીમને.
શાનદાર અંદાજમાં રમતા જોઈ બચ્ચન પરિવાર ખૂબ જ ખુશ હતો અને જ્યારે તેમની ટીમ જયપુર પિકં પેથર કબ્બડ્ડી સીઝન 9 ને જીતી તો અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ખુશી થી ઝુમવા લાગ્યા અને પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ને ઉછળી ઉછળીને સેલિબ્રેટ કરવા લાગ્યા અને અભિષેક બચ્ચન એટલા આનંદમાં આવી ચૂક્યા હતા કે તેમને.
એ પણ ભાન ન હતું કે તેઓ કોઈ સ્ત્રીને ભેટી રહ્યા છે તેમને એશ્વર્યા રાયને એટલી જોરથી પકડી અને ટોપ ખીચું કે કમરથી ટોપ ઉપર થઈ જતા એશ્વર્યા રાય પણ શરમ અનુભવવા લાગી અને તેને પોતાનું ટોપ નીચે કરી લીધું. આ દરમિયાન એશ્વર્યા રાય સાથેની આ હરકતથી લોકો પણ હેરાન રહી ગયા હતા અને સોશિયલ મીડિયા પર આ વિડીયો.
ખૂબ જ વાયરલ થયો હતો જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે પોતાની પત્નીને પણ ગળે લગાવવા માટે જબરજસ્તી કરવી પડે છે જે વિડિયો પર યુઝરો જણાવી રહ્યા હતા કે અભિષેકે પકડીને તેની પત્નીને ગળે લગાવવી પડે છે તો બીજા યુજેરે લખ્યું કે તેની પત્નીને તેમાં ઇન્ટરેસ્ટ જ નથી જેવી કમેન્ટ્સ આપીને અભિષેક બચ્ચનને ટ્રોલ કરી રહ્યા હતા.