ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ ફેમસ અભિનેત્રી આમ્રપાલી દુબે પોતાના અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાના અભિનય કેરિયરની સાથે આમ્રપાલી દુબે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે તાજેતરમાં આમ્રપાલી દુબે એ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે જેને જોઈને.
લોકો હેરાન રહી ગયા છે અભિનેત્રી આમ્રપાલી દુબે એ શેર કરેલી તસવીરો મતે બેબી બમ્પ પર હાથ ફેરવતી જોવા મળે છે બ્લેક ડ્રેસમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે પરંતુ તેનું વધી ગયેલું પેટ જોઈ લોકો ચોંકી ગયા છે આમ્રપાલી દુબે કુંવારી છે છતાં પણ એ પ્રેગ્નન્સી કેવી રીતે હોઈ શકે લોકો એવા સવાલો કરી રહ્યા છે.
પરંતુ હકીકત કાંઈક અલગ જ જોવા મળી છે લોકો માત્ર તસવીરો પર કમેન્ટ આપી રહ્યા છે પરંતુ કેપ્શન વાંચી રહ્યા નથી કેપ્શનમાં અભિનેત્રી અમ્રપાલી દુબે એ લખ્યું છે કે મારી એક ફિલ્મ આવી રહી છે દાગ એગો લાશંન જેનુ આ ફસ્ટ લુક છે અભિનેત્રી આમ્રપાલી દુબે એ પોતાની ફિલ્મ નું.
ફ્સ્ટ લુક શેર કર્યું છે આ ફિલ્મ રેણુ વિજય ફિલ્મ્સ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ બની છે જે ફિલ્મ ના પ્રોડ્યુસર નિશાતં ઉજ્જવલે અને ડિરેક્ટર પ્રમાશુ સિંહ છે આ વર્ષ દરમિયાન ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ સૌથી મોટી ફિલ્મ સાબીત થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આમ્રપાલી દુબે.
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે તેને ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી છે તેની આ તસવીરો તેની આવનાર ફિલ્મ નો એક ભાગ છે જેના પર ઘણા યુઝરો વગર કેપ્સન વાંચે કમેન્ટ આપતા જોવા મળ્યા હતા આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.