દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માં હીરાબેન ગઈકાલે પુરા 100 વર્ષના થઈ ગયા આ મોકા પર પ્રધાનમંત્રી મોદી માં જોડે ખુદ ગુજરાતમાં આવ્યા હતા મોદીજીએ ખુદ પોતાના માંના પગ ધોયા અને માં જોડે બેસીને કેટલોક સમય વિતાવ્યો બંનેનો આ અતૂટ પ્રેમ જોઈને લોકો ભાવુક થઈ ગયા બંનેની.
તસ્વીર સામે આવી હતી કે દરેક કોઈ પોતાનાં દિલમાં વસાવી લે જોત જોતા માં પુત્રનો અતૂટ પ્રેમ દુનિયાભરમાં વાયરલ થઈ ગયો જયારે તેના પર કપિલ શર્માની નજર પડી ત્યારે તેઓ ખુદને રોકી ન શક્યા કપિલ શર્મા અત્યારે એમના શોને લઈને વિદેશમાં છે એમણે જયારે તસ્વીર જોઈ ત્યારે એમને જે કોમેંટ કરી તેને જોઈને લોકો ભાવુક થઈ ગયા.
કપિલ શર્માએ લખતા કહ્યું તમે હંમેશા સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ મટે હસતી રહો તમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ માતાજી તેના સાથે પીએમ મોદીજીએ પણ માંને શુભેછાઓ પાઠવતા એવી ટ્વીટ કરીકે જે લોકોના દિલને સ્પર્શી ગઈ ટ્વીટમાં લખ્યું માં એક માત્ર શબ્દ નથી જીવનની એ ભાવના છે જેમાં સ્નેહ ધૈર્ય.
વિશ્વાસ કેટલુંએ બધું સમાયું છે મારી માં હીરા બા આજે 18 જૂનના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે અહીં હું મારી ખુશી અને સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યો છું મિત્રો માં અને પુત્રની તસ્વીરો પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.