Cli
50 વર્ષીય મંદીરા બેદી પહોંચી ઉર્ફી જાવેદ ને ટક્કર આપવા, બંનેએ બોલ્ડનેશની હદો વટાવી...

50 વર્ષીય મંદીરા બેદી પહોંચી ઉર્ફી જાવેદ ને ટક્કર આપવા, બંનેએ બોલ્ડનેશની હદો વટાવી…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી મોડેલ અને અભિનેત્રી છે જે પોતાની વધુ પડતી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં રહે છે અને ટ્રોલ પણ થતી રહે છે એ લિસ્ટમાં સામેલ છે અભિનેત્રી મંદીરા બેદી અને ઉર્ફી જાવેદ એક તરફ મંદીરા બેદી ઘણા વર્ષો થી પોતાની બોલ્ડ નેશ થી ટ્રોલરોના નીસાના પર રહે છે તો ઉર્ફી જાવેદ થોડા.

સમયથી અતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે મંદીરા બેદી પોતાની ઢળતી ઉંમરે પણ બોલ્ડ અને હોટ લાગે છે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત ટીવી શો શાંતિ થી કરી દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ફિલ્મ અને ટીવી શો ક્યુકી સાસ ભી કભી બહુ થી માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી.

મંદીરા ક્રિકેટ મેચ પણ હોસ્ટ કરી ચુકી છે હંમેશા તે પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી ચર્ચાઓ માં રહેતી સાલ 2007 ભારત વર્લ્ડ કપ મેચ દરમિયાન તેને ડીપ નેક બ્લાઉઝ સાથે તમામ દેશોના રાષ્ટ્રધ્વજ પ્રિટેડ એક સાડી પહેરેલી હતી જેના કારણે લોકોએ તેને ખૂબ ટીકા કરી અને પોતાના વિરોધ ના કારણે તેને જાહેરમાં માફી માગવી પડી હતી.

સાલ 20021 માં તેના પતિ નું દેહાંત થતાં પણ તે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી જેના કારણે તે ફરી ટ્રોલરોના નિશાને રહી હતી તો ઉર્ફી જાવેદ પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સ થી ઘણા વિવાદોમાં ફસાઈ ચુકી છે તેને પણ ઘણીવાર અશ્લીતા ફેલાવવાના આરોપો થુ મોઢુ તોડી નાખવાની ધ!મકીઓ મળતી રહે છે હવે આ બંને અભિનેત્રીઓ.

એક કાર પ્રમોટ શો ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મંદીરા બેદી ગ્રે ક્રોપ સ્ટાઇલિશ આઉટફીટ પહેરી સામે આવી હતી ટુંકા વાળ લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનું આઉટફીટ એટલુ સ્ટાઈલીશ હતું કે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો બહારની તરફ ધસી આવતા હતા તેની નાભિ પર.

ટેટુ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા વન સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ માં મંદીરા બેદી બોલ્ડનેશ થી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી તો ઉર્ફી જાવેદ પણ બોલ્ડનેશની હદો વટાવી રહી હતી સિલ્વર ડીપનેક ઓફ સોલ્ડર બ્રાલેટ અને સિલ્વર ક્રોપ ડ્રેસીસ પહેરી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગળામાં નેકલેસ સાથે ખુબ જ સુંદર અને.

આકર્ષક લાગી રહી હતી તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને છલકાવતા પોઝ આપ્યા હતા તેની ક્રોપ ડ્રેસીસ માંથી તેનુ બોલ્ડ લુક જોતા ફેન્સ ઘાયલ થયા હતા તેનું મદમસ્ત યૌવન અને કાતીલ અદાઓ સાથે તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા બંને અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપતી પોઝ આપી રહી હતી હોટ અને બોલ્ડ લુક મા.

પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી બંને લાઈમ લાઈટમાં આવી ચુકી હતી સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી એક ફટકો તો બીજો 440 નો ઝટકો કહી યુઝરો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો 50 વર્ષની મંદીરા બેદી ની સુંદરતા ને ઉર્ફી જાવેદ કરતા વધુ જણાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *