તાજેતરમાં સારા અલી ખાન ઈન્સ્ટ્રાગ્રામ માં તેને કેટલી તસવીરો શેર કરીછે જે એના નાઈટ એવોર્ડ લૂકની છે ગત શનિવાર મુંબઈમાં ઓટીપી પ્લે એવોર્ડ 2022 શોનું આયોજન હતું જેમાં રેડ કાર્પેટ પર સારા અલીખાને પોતાનું ગ્લેમર અવતાર દેખાડ્યો હતો અને એક થી એક ચડિયાતા.
હોટ પોઝ આપ્યા હતા તેણે પોતાના આ લુકના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કર્યા છે તાજેતરના ફોટામાં ગોલ્ડન યલો કલરની શોર્સિક્વેસ્ટ ટ્યુબ ડ્રેસ પહેરેલી જણાય છે એમાં ખૂબ સુંદર લાગી રહી છે અને આ ઓવરલુક માં સ્મોકી આઈસ ન્યુડમેકઅપ ઓપન.
મુવી હેર સ્ટાઈલ કેરી કરેલું છે સારા એ આ ડિઝાઇન ડ્રેસ ખુબ સરસ રીતે પોતાના કપડા સાથે સેન્ડલ અન્ય ચીજોની મેચીગં કરેલી હતી એના કેરિયર ની વાત કરીએ તો સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ વિક્રાંત સાથે જોવા મળશે છેલ્લી વાર અક્ષય કુમાર ની સાથે અતરંગી રે મા જોવા.
મળી હતી તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર સારા અલી ખાનના આ ફોટોસ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો બ્યુટીફૂલ નોટી સો લવલી જેવી ખૂબ કોમેન્ટો આપી રહ્યા છે સારા અલીખાન આમ પણ પોતાના લુકને લઈને ઘણી ટ્રોલ થાય છે તેના વચ્ચે આ ડ્રેસને કેટલાક લોકોએ પસંદ પણ કર્યો હતો.