ઉર્વશી રૌતેલા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે જેમણે અત્યાર સુધી બોલિવૂડઆ અનેક ફિલ્મોમાં અને આઈટમ સોન્ગમાં કામ કર્યું છે તેની લોકપ્રિયતા પણ ખુબ જોવા મળે છે તેઓ ફિલ્મોમાં ઓછી એકટીવ અને સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે તેઓ તેના લુક અને ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચાનો વિષય રહે છે.
તેની ફેશન સેન્સ જોઈને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે તેના વચ્ચે ઉર્વશી રૌતેલાનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે બોલ્ડ અને હોટ ડ્રેસ પહેર્યો છે એવાવા તે વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ કારમાંથી ઉતરતી વખતે તે એક ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.
ઉર્વશી રૌતેલાનો આ વીડિયો જોઈને લાગી રહ્યું છેકે તેઓ કોઈ ફંક્શન કે પાર્ટીનો છે વિડિઓ સામે આવતા તેને ટ્રોલ કરવામાં આવી રહી છે ઉર્વશી રૌતેલાએ 2013માં સિંઘ સાહબ ધ ગ્રેટ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તે તેની છેલ્લી ફિલ્મ ધ લિજેન્ડમાં જોવા મળી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.