મિત્રો કો!રોના કાળ પછી સીંગતેલ અને તેલ ના ભાવ આસમાને પહોંચી ગયા હતા સતત 10 રૂપિયા 20 રૂપિયા અને ૧૨૫ રૂપિયા એક સાથે વધારી દેવામાં આવતા હતા મહિલાઓ ને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું હતું આ વચ્ચે રાધણ ગેસ સહિત સમગ્ર ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતો આવ્યો છે અને 125 નો ભાવ.
વધારો કરીને સીંગતેલનો ડબ્બો 3000 ઉપર પહોંચી ગયો હતો નજીવી કિંમત ઘટાડીને ઉપર જણાવ્યું એમ જ લખીને લોકોને વ્યાપારીઓ બનાવવાનો પ્રયત્ન કરે છે હાલ માત્ર 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે એ છતાં પણ આવી જ રીતે જોરસોર થી ઘટાડવાનો જાહેરાતો કરેછે આ નજીવા ઘટાડાએ કોઈને ફાયદો થવાનો નથી સાથે.
સાથે સીંગતેલની ૯૦ ટકા કરતાં વધારે મિલો પણ અત્યારના સમયે બંધ હોવાને કારણે બજારમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી રહી છે હાલ સિંગતેલ 2800 થી 3000 તો પામોલીન તેલ 1700 થી 1800 ના ભાવમાં સ્થગિત છે આવનારા સમયમાં ખૂબ મોટો વધારો કરીને નજીવો ઘટાડો કરીને પણ લોકોને આ કાળજાળ મોંઘવારીમાં પરેસાન કરી શકે.