ટૂંકા વસ્ત્ર પહેરીને તેની સુંદરતા નો વિનાશ કરે એવા ફોટા શેર કર્યા છે આ જોઈ ચાહકો નો પરસેવો છૂટી ગયો છે બોલિવૂડ અભિનેત્રી જાનવી કપૂરના બોલ્ડ દેખાવ જોઈ ને લોકો ચકિત થઈ ગયા છે આ તસ્વીરે ઘણા લોકો નું ધ્યાન ખેંચ્યું છે અભિનેત્રી માં જહાનવી કપુર સોથી હોટ અભિનેત્રી છે.
અને તેમની બોલ્ડ તસ્વીર ની ખુબ ચર્ચા છે જાનવી કપુર હાલ માં માલદીવ માં છે.ત્યા એ વેકેશન ની મજા માણી રહ્યા છે.તેમને સોશિયલ મીડીયના મધ્યથી એમને ઘણા બધા ફોટા શેર કર્યા છે જાનવી કપુર સોશિયલ મીડિયામાં વધારે સમય સક્રિય રહે છે અને તેના ચાહકો એમની તસ્વીરો ની.
રાહ જોઈ રહ્યા હોય છે ફોટા માં જહાનવી અલગ અલગ સ્ટાઇલ માં ફોટા પડાવે છે ક્યારેક બેસી ને તો ક્યારેક ઉંગી ને તસ્વીરો પડાવે છે તે અતિશય મોહક લાગે છે તસ્વીર માં જહાનવી કપુર પીળા રંગ ની બિકીની પેરેલી છે ચાહકો ની નજર એમના ફોટા પર ચોટી ગઈ છે અભિનેત્રી અલગ.
અલગ તસ્વીરો થી તેની સુંદરતાં નો દેખાવ કરી રહી છે હંમેશા ની જેમ જહાનવી આ ચિત્રો માં વિનાશ કરતી નજર આવે છે તેના ચાહકો એમના ફોટા ઉપર કોમેન્ટ કરી ને તેના વખાણ કરી રહ્યા છે તેમનું આ હોટ અને બોલ્ડ રૂપ ચાહકો ને એની તરફ ખેંચી રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.