ભારતના પહેલા સુપરહિરો શક્તિમાન પર બની રહેલી ફિલ્મ પર અચાનક થયેલ જાહેરાતે બધાને ચોંકાવી દીધા છે સ્પાઇડરમેન જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ સોની પિક્ચર સાથે મુકેશ ખન્નાએ હાથ મિલાવી લીધો છે કાલ સાંજે જયારે અચાનક આ ટ્રેલર રિલીઝ થયું તો લોકોને રુંવાટા ઉભા થઈ ગયા.
આ ટ્રેલર કોઈ બૉલીવુડ ફિલ્મ નહીં પરંતુ કોઈ હોલીવુડ ફિલ્મનું લાગી રહ્યું છે મુકેશ ખન્ના છેલ્લા એક વર્ષથી કહેતા આવ્યા છેકે શક્તિમાન ફિલ્મ બનાવી રહ્યા છે અને એમની એક મોટા પ્રોડક્શન હાઉસથી વાત ચાલી રહી છે આજ્તકના રિપોર્ટ મુજબા ફિલ્મને હોલીવુડ અને બૉલીવુડ બંને મળીને બનાવી રહ્યા છે ફિલ્મમાં જે ટેક્નોલોજી.
ઉપયોગમાં કરવામાં આવીછે એ તમામ હોલીવુડની છે એવું સમજી લ્યો કે ફિલ્મ બોલીવુડની હશે પરંતુ પૂરું ફિલ્મ તમને હોલીવુડ જેમ જોવા મળશે મુકેશ ખન્ના પહેલા પણ કહી ચુક્યા છેકે આ ફિલ્મ ક્રિશ અને રાવણ ફિલ્મથી 100 ઘણી સારી હશે ખન્નાને ખબર છેકે આજકાલ હોલીવુડ ફિલ્મોની બોલબાલા છે એટલે એમણે.
સોની ફિલ્મને આ ફિલ્મ બનાવવાની ઓફર કરી અને સોની ફિલ્મે આના રાઇટ્સ પણ ખીરીદી લીધા આ ફિલ્મના ત્રણ ભાગ બનશે જેને ધીરે ધીરે રિલીઝ કરવામાં આવશે ફિલ્મમાં શક્તિમાનનું પાત્ર કોણ નીભવશે તેને પણ પર્શનલ રાખવામાં આવ્યું છે પરંતુ શક્તિમાનના આ ટ્રેલર જબરજસ્ત ધમાલ મચાવી દીધી છે.