કહેવાય છે કે પોતાની પત્ની સાથે બિજા કોઈ પુરુષ ને કોઈ સહન કરી નથી શકતો પરંતુ આજ આ કહેવતને બોલીવુડ અભિનેતા રિતિક રોશને બદલાવી નાખી છે રિતિક રોશન ને તેની પત્ની ના બોયફ્રેન્ડે જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી એ પણ ખુલ્લેઆમ બધાની સામે આ વાત જાણી લોકો ચોંકી ગયા છે.
રીતીક રોશને કહોના પ્યાર હૈ ફિલ્મ રીલીઝ થયા બાદ સાલ 2000 માં સુઝેન ખાનથી લગ્ન કર્યા અને લગ્ન ના 14 વર્ષ બાદ સાલ 2014 માં બંને અલગ થયા રીતીક રોશને પોતાની સંપત્તિ માંથી 400 કરોડ સુઝેન ખાન ને તલાક વખતે આપ્યા હતા રિતિક રોશન થી તલાક લિધા બાદ તેમની પત્ની સુઝેન ખાનનું.
અર્સલાન ગોની સાથે અફેર ચાલી રહ્યું છે બીજી તરફ રિતિક રોશન પણ કલાક બાદ સબા આઝાદ અને ડેટ કરી રહ્યા છે બંને પતિ પત્નીનું અલગ અલગ અફેર ચાલી રહ્યું છે સામાન્ય રીતે આવા સંબંધોમાં તલાક બાદ પતિ પત્ની અલગ થઈ જાય છે અને એકબીજાની પર્સનલ લાઈફથી ઘણા દૂર જોવા મળે છે પરંતુ રીતીક રોશન અને.
સુઝેન ખાન બંને ના સંબંધોમાં અલગ જ જોવા મળે છે તેઓ ચેક બીજાના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને એકબીજા થી સાથે મુલાકાત કરાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે રીતીક રોશન અને સુઝેન ખાન તલાક બાદ પણ એકબીજાને મળતા રહે છે સુઝેન ખાન ના બોયફ્રેન્ડ અર્સલાન ગોની એ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમા એક તસવીર શેર કરી જેમાં તે રિતીક રોશનના ગ ળામાં હાથ નાખીને ઉભાં છે.
અને આ તસવીર નીચે હેપ્પી બર્થડે લખેલું હતું જે તસવીર થકી અર્સલાન ગોની રીતીક રોશન ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી રહ્યા છે આવું પહેલીવાર જોવા મળ્યું હસે કે કોઈ મહીલાના પતિ અને બોયફ્રેન્ડ એક સાથે આવી રીતે જોવા મળ્યા હોય રીતીક રોશન અને અર્સલાન ગોની ની આ તસવીર જોઈ લોકો હેરાન રહી ગયા છે.