ભારતીય ક્રિકેટર અને લોકોંના મનગમતા વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા 2014 થી કપલ ગોલ આપી રહ્યા છે બંનેની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી તેના બાદ બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી કપલે વર્ષ 2017 માં ઇટાલીના ટસ્કનીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
વિરાટ અને અનુષ્કાનો સંબંધ હંમેશા લોકોને કઈકને કંઈક શિખામણ આપે છે હવે આ પતિ પત્ની એક સારા માતા પિતા તરીકે પણ લોકોને પ્રેરણાદાયી બની રહ્યા છે જણાવી દઈએ આ કપલે 11 જાન્યુઆરી 2021 ના રોજ એમની પુત્રી વામિકાનું સ્વાગત કર્યું હતું અત્યારે આ કપલે પુત્રી સાથે તસ્વીર પણ સોસીયલ મીડિયામાં શેર કરતા રહે છે.
હાલમાં વિરાટ કોહલીએ પોતાના જીવનની કેલટીક યાદગાર ક્ષણો એક વિડિઓ દ્વારા શેર કરી છે જેમાં વિરાટ કોહલી સાથે પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નટ હતી એ સમયની બેબી બંમ્પ સાથેથી લઈને પુત્રી વામિકાને જન્મ સમયની પણ તસ્વીર બતાવામાં આવી છે મતલબ કે અહીં ઘણા ફોટો એકસાથે જોડીને એક ગેલેરી બનાવામાં આવી છે.
વિડીઓમાં આપણે એમની હાલની યુકે પ્રવાસની ક્રિકેટરો સાથે સેલ્ફી અને સ્વાદિષ્ટ ભોજનની પણ તસ્વીરનો સમાવેશ થાય છે વિરાટની ગેલેરીમાં ખાસ કરીને પત્ની અનુષ્કાની તસ્વીર જોવા મળી રહ છે અહીં વિડીઓમાં સૌથી વધુ લોકોનું ધ્યાન તસ્વીરે દોર્યું હોય તો એછે વામિકાને ટહેલતા સમયની તસ્વીર મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.