રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે 28 જૂને ટેલર કનૈયાલાલને ઘા!તકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી જે રીતે ઘટનાને અંજામ આપ્યો તેના બાદ હાલત ખુબ ગંભીર છે તેને લઈને ઉદયપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે જણાવી દઈએ કનૈયાલાલની ભૂલ એટલી હતી કે બીજેપી નેતા નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું.
પરંતુ આ હત્યારાઓ ને આમિર ખાને બતાવ્યું છેકે સાચો મુસ્લિમ કોને કહેવાય આમિર ખાને એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યા કે સાચો મુસલમાન એ હોય છે જેઓ લોકોની મદદ કરે નહીં કે લોકોનો જીવ લે હાલમાં અસામમાં આવેલ પૂરને લઈને ત્યાંના લોકો પાણી અને ખાવા પીવાની વસ્તુઓથી ઝઝૂમી રહ્યા છે એમનું જીવવું ખરાબ થઈ ગયું છે.
એવામાં બૉલીવુડ એક્ટર આમિર ખાન એમની મદદે વારે આવ્યા છે આમિર ખાને સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે આમિર ખાનની આ મમદને લઈને રાજ્યના ચીફ મિનિસ્ટર વિશ્વાસ શર્માએ સોસીયલ મીડિયા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો આમિર ખાને પણ જેહાદીઓને દર્પણ બતાવ્યું છે.