બૉલીવુડ એક્ટર જાનવી કપૂરના તેના નવા લૂકમાં તેઓ એક પારદર્શક ડ્રેસમાં જોવા મળી રહી છે તેના આ ડ્રેસને જોઈને દરેક હેરાન રહી ગયા છે બોલિવૂડએક્ટર જાનવી કપૂર અત્યારે તેની આવનાર ફિલ્મ ગુડ લક જેરીને લઈને ખુબજ ચર્ચામાં છે હાલમાં એક્ટર તેની આ ફિલ્મના પ્રમોશન માટે બહાર ગઈ હતી.
જેના માટે જાનવી કપૂરે બ્લુ કલરનો આઉટફિટ પહેર્યો હતો જાનવી ઘણીવાર તેના ગ્લેમરસ સુંદર જોવા મળતી હોય છે એક્ટરે હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટોશૂટની કેટલીક ફોટો શેર કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર દેખાઈ રહી છે જાનવી કપૂર આ બ્લુ કલરના આઉટફિટમાં ફેન્સન દિલ જીતવામાં સફળ રહી છે.
જાનવી કપૂર આ ડ્રેસમાં તેનો અપર પોર્શન કોર્સેટ સ્ટાઈલમાં જોવા મળી હતી જેમાં હોટનેસ ઉમેરવા માટે કમર સુધીની ડીટેઈલમાં શીયર ફેબ્રિક પણ આપવામાં આવ્યું છે તેની આ તસ્વીર સામે આવતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.