Cli
ગર્લફ્રેન્ડ ને અડધી રાતે મળવા ગયો પ્રેમી, સવારે ઘરવાળાએ ધોઈને બનાવી દિધો પતિ, પરંતુ...

ગર્લફ્રેન્ડ ને અડધી રાતે મળવા ગયો પ્રેમી, સવારે ઘરવાળાએ ધોઈને બનાવી દિધો પતિ, પરંતુ…

Ajab-Gajab Breaking

દેશભરમાં રોજબરોજ અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં પ્રેમ સંબંધો થી લગ્નેતર સંબંધોના કારણે થતા અપરાધો પણ ઘણા સામે આવે છે પરંતુ બિહારના મોતીહારી માંથી સામે આવ્યો છે જેમાં મિડીયા રીપોર્ટ અનુસાર પવન નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા આ સંબંધો ઘણા વર્ષોથી.

ચાલ્યા આવતા હતા એકબીજાને તે અવારનવાર છાનામાના ઘણી જગ્યાએ મળતા હતા પરંતુ જ્યારે એક દિવસે પવન નામનો યુવક પોતાની ગર્લફ્રેન્ડ મળવા માટે મધ્યરાત્રીના સમય તેના નિવાસ સ્થાન પર પહોંચેછે એ સમયે આડોશ પડોશના લોકો જોઈ જાય છે અને જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ ની સાથે મળવાનો પ્રયત્ન કરે છે.

એજ વચ્ચે પરિવારજનો સમેત આજુબાજુ ના લોકો એકત્ર થઈ ગયા હતા અને એ યુવકની સાથે મા!રપીટ કરીને ગામના પચાયંતમા લઈ જાય છે પંચાયતી ફેસલા અનુસાર બંને એકબીજાથી પ્રેમ કરે છે અને વર્ષોથી આ બંને વચ્ચે સંબંધ છે એટલે બંનેના એક બીજાથી લગ્ન કરી દેવામાં આવે અને એ લગ્ન દિવશ દરમિયાન નહીં પણ એ જ મધ્ય રાત્રીના સમયે સમસ્ત.

ગ્રામજનો પરીવારજનો ની સામે જ પવન નામના યુવક ના આ યુવતી સાથે લગ્ન કરી દેવામા આવેછે જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે લોકો આ વિડીઓ પર સારા પ્રતિભાવ આપતા કહે છેકે આ વિડીઓ એવા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ આડેતર સંબંધો થી યુવતીઓ જીંદગી બગાડવાનો પ્રયત્ન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *