બૉલીવુડ એક્ટર અવનીત કૌર સોસીયલ મીડીયમ હંમેશા પોતાની સુંદરતાથી લોકોને દીવના કરતી રહે છે તેણીએ પોતાના કરિયર ની શરૂઆત એક ચાઈલ્ડ એક્ટર તરીકે કરી હતી અત્યારે અવનિત બોલીવુડમાં ખાસ ઓછી ફિલ્મોમાં ભલે જોવા મળતી પરંતુ તેને સોસીયલ મીડિયામાં તેને ચાહનારા લાખો છે.
અત્યાર ના દિવસોમાં અવનીત કૌર ની કેટલીક પારદર્શક કપડામાં બોલ્ડ તસ્વીર વાયરલ થઈ રહી છે તેઓ પોતાના પ્રોજેક્ટ કરતાં તેના દેખાવને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે હકીકત માં તેઓ એક ઈવેંટમા સ્પોટ થઈ હતી ત્યાં તેઓ ખુબ પારદર્શક કપડામાં સ્પોટ થઈ હતી.
અભિનેત્રીની પોતાની સ્ટાઈલ અને અંદાજમાં દિવસે દિવસે ને લઈને બોલ્ડ થતા જઈ રહી છે સામે આવેલ ફોટોમાં અવનીત ગ્રીન પ્રિન્ટેડ ટૂંકા કપડાં પહેરેલો જોવા મળી રહી છે જેમાં તેનું મદમસ્ત યૌવન ઝળકતું દેખાઈ રહ્યું છે ખૂબ નાની ઉંમરમાં ઊંચું સ્થાન મેળવનાર એક્ટરને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય.