Cli

નાની નાની યુવતીઓ સાથે કેમ કામ કરે છે અક્ષય કુમાર, એક્ટરનો જવાબ તો સાંભળો જરા…

Bollywood/Entertainment Breaking

નાની ઉંમરની એક્ટરો સાથે કામ કરવાને લઈને અક્ષય કુમારને મેણાં મળી રહ્યા છે ગઈ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ માં અક્ષય કુમારે માનુસી છીલ્લર સાથે કામ કર્યું હતું તે અક્ષયથી 29 વર્ષ નાની છે તેના પહેલા એમણે સારા અલી ખાન સાથે અતરંગી રેમાં કામ કર્યું હતું તે અક્ષયથી 28 વર્ષ નાની છે નાની નાની અભિનેત્રીઓથી અક્ષય.

રોમાન્સ કેમ કરે છે તેના પર પહેલીવાર એમણે જવાબ આપ્યો છે હકીકતમાં ગયા દિવસોમાં અક્ષય કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા ત્યાં કરણ જોહરે અક્ષયને સવાલ પૂછ્યો કે હવે તમને નાની એક્ટર સાથે ફિલ્મો કરવાને લઈને ટ્રોલ કરવામાં આવે છે તેના પર તમે શું કહેશો કરણના આ સવાલ પર અક્ષય કુમારે જવાબ આપતા.

કહ્યું કારણ તે લોકો મારાથી બળતરા કરે છે મારે કેમ ન કરવું જોઈએ કામ હું એમની સાથે પણ કામ કરવા તૈયાર છું અને શું તમને હું 55 વર્ષનો દેખાવ છું તેના બાદ અક્ષય કુમારને 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન વોટ ન આપવા પર ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા ત્યારે એમણે એક વિડીઓમાં કહ્યું હતું કે એમની જોડે કેનેડાની નાગરિકતા છે.

તેના વિશે કરણે પૂછ્યું શું તમને એના માટે ટ્રોલ કરવામાં આવે છે તેના પર અક્ષયે કહ્યું તેઓ ઘણા ઓનલાઇન નથી જતા સાથે અક્ષયે કહ્યું એ લોકો કેનેડા વિશે લખે છે તેની એમને પડી નથી તેના બાદ કરણે કહ્યું લોકો તમને કેનેડા કુમાર કહે છે અક્ષયે કહ્યું હા કેનેડા કુમાર ઠીક છે અક્ષયે એમના આ જવાબથી જણાવી દીધું કે ટ્રોલર એમના વિશે ગમે તે કહે તેઓ ધ્યાનમાં લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *