ગુજરાતમાં મનોરંજન ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા જાણીતા અભિનેતા ખજૂર ભાઈ પોતાના સેવાકીય કાર્યોથી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે નિરાધાર વૃદ્ધ અશક્ત અને માતા પિતા વિનાના બાળકો સહિત વિધવા બહેનોની હંમેશા પહોંચી અને નિસ્વાર્થ હવે સેવા કરતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની એ જરૂરિયાત મંદ.
પરિવાર માટે 250 થી વધારે રહેવા માટે મકાન બનાવી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજુર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ચાર દિકરીઓ જેઓની માં બંને પગે થી અશક્ત ચાલી શકતી નથી એવી માતા પોતાની ચાર દિકરીઓનો જેમ તેમ કરીને ઉછેર કરતી હતી એ માહીતી ખજુર ભાઈ ને.
મળતા ખજુર ભાઈ અંબાજીના દર્શન કરી સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકા નુ અંતરીયાળ મીઠી વેળી ગામમાં પહોંચ્યા હતા અગમ પહાડો ની વચ્ચે આવેલું હોવાથી ત્યાં પહોંચવા માટે રસ્તો નહોતો દોઢ કિલોમીટર રસ્તાથી દૂર ખજૂર ભાઈ પોતાની ગાડી મૂકી અને ચાલીને પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.
જ્યાં એક તૂટેલા જર્જિત હાલતમાં રહેલા છાપરામાં લક્ષ્મીબેન લક્ષ્મણ ભાઈ પરમાર પોતાની ચાર દિકરીઓ સાથે રહેતા હતા લક્ષ્મીબેન ના પતિનું અવસાન થયું હતું અને દીકરીઓ નાની હતી જેમતેમ કરી દીકરીનું ભરણપોષણ લક્ષ્મીબેન કરતાં હતા લક્ષ્મીબેન બંને પગેથી ચાલી શકતા નહોતા ખજૂર ભાઈ.
આ જોતા હેરાન રહી ગયા હતા તેમને સંકલ્પ કર્યો કે તેઓ આ પરિવારને મદદરૂપ બનશે અને તેઓ પોતાની ટીમ સાથે આ ગામમાં રોકાયા અને તેમને મકાન બનાવવાની કામગીરી હાથ ધરી પરંતુ આ મકાન બનાવવામાં ખજૂર ભાઈને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી હોળી ની રજાઓ હોવાના કારણે.
માલ સામાન મળી રહ્યો નહોતો જ્યારે સામાન મકાન બનાવવાનો તેમને મળ્યો તો રોડથી દોઢ કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં કોઈ ગાડી પહોંચી શકતી નહોતી તેના કારણે પોતાની ટીમ સાથે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો બેલા અને મકાન બનાવવાનો કાચો સામાન પહોંચાડવા માટે.
ટીમ સાથે તેઓ પગપાળા આ સામાન ઊંચકીને દોઢ કિલોમીટર સુધી ચાલતા ગયા રસ્તાથી દુર આવેલા રહેઠાણ વિસ્તારમાં જેમ તેમ કરીને પણ ખજૂર ભાઈએ આ પરિવારને હું અને પ્રેમ આપવા પરિવારને સહાયરૂપ થવા માટે કોઈ કસર બાકીના રાખી અને ખજૂર ભાઈ પોતાના આ કાર્યોમાં સફળ રહ્યા.
તેમને મકાન બનાવવાની પ્રક્રિયા શરૂ કરતાની સાથે આ પરિવારને આર્થિક સહાયતા કરી અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે તેમને મદદરૂપ થવાની ભાવના આપી વ્યક્ત કરી ખજૂર ભાઈ આ ગામમાં રોકાઈ અને આ પરિવાર માટે મકાન બનાવી રહ્યા છે સાથે તેમના તમામ પ્રકારની સુવિધાઓ સાથે.
આ બાળકીઓ ના અભ્યાસની આજીવન સંપૂર્ણ જવાબદારી પણ ખજૂર ભાઈએ લીધી છે ચાર દીકરીઓ માટે ખજૂર ભાઈ ભાઈ બની અને પહોંચ્યા હતા અને આ પરિવારને આર્થિક પીડાઓ થી દૂર કરવા માટે તેઓ સતત પોતાના ઘેરથી દૂર અંતરિયાળ આ ગામમાં રહી આ મકાનની કામગીરી પૂરી કરી રહ્યા છે.