સતીશ કૌશિક ના મરવા પાછડ શું રચવામાં આવી હતી સાજીશ ? ફાર્મહાઉસ નો માલિક ફરાર...

સતીશ કૌશિક ના મરવા પાછડ શું રચવામાં આવી હતી સાજીશ ? ફાર્મહાઉસ નો માલિક ફરાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના મો!તના મામલામાં દિલ્હી પોલીસ અને સીબીઆઈ તપાસ માં એક નવો વણાકં સામે આવ્યો છે સતિશ કૌશીક મુંબઈ થી જાવેદ અખ્તર અને શબાના આઝમી સાથે હોળી પાર્ટી કરીને દિલ્હી ગુરુગ્રામ પોતાના મિત્ર ઉદ્યોગપતિ વિકાસ માલુ ના.

ફાર્મ હાઉસમાં આયોજીત હોળી પાર્ટીમાં પહોંચ્યા હતા આ દરમીયાન પાર્ટીમાં તેમને છાતીમાં દુઃખાવો થવાથી તેમને ગુરુ ગ્રામની ફોર્ટીજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ એમનું હદ્વય રોગના હુમ!લાના કારણે નીધન થયું એવા સમાચાર અત્યાર સુધી સામે આવ્યા હતા પરંતુ પોલીસ તપાસ માં.

વિકાસ માલુ ના ફાર્મ હાઉસમાં કેટલીક આપત્તિજનક દવાઓ મળી આવી છે જેને તપાસ માટે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં મોકલી આપવામાં આવી છે ફાર્મ હાઉસમાં ના માલીક વિકાસ માલુ ફરાર છે અને તેની શોધ પોલીસ કરી રહી છે આ દવાઓ શા માટે અહીંયા હતી તેનુ કનેક્શન શું સતીશ કૌશિક સાથે હતું.

એ જાણવા પોલીસ ફાર્મહાઉસમાં ઉપસ્થિત એ પાર્ટીના તમામ મહેમાનોની પુછપરછ કરી રહી છે સતીશ કૌશિક ના પોસ્ટ મોર્ટમ ના વિગતવાર રીપોર્ટ હજુ સુધી આવ્યા નથી હાર્ટ અને લોહીના સેમ્પલ મોકલી આપવામા આવ્યા છે સાથે એ દવાઓ નું સેવન સતીશ કૌશિકે કર્યું હતું એ તપાસ.

આધારીત સીબીઆઈ તપાસ કરી રહી છે મામલામાં વિકાસ માલુ ની પુછપરછ વધારે ખુલાસાઓ કરી શકે છે વિકાસ માલુ પર અગાઉ પણ કેશ દાખલ છે પાર્ટીમાં સામેલ એક વ્યક્તિ પોલીસ ની વોન્ટેડ લીસ્ટ માં પણ સામેલ છે પોલીસ આ મામલે સીબીઆઈ સાથે રાખી વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *