રણવીર કપૂરની શમશેરા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ટ્રેલર જબરજસ્ત છે હિટ છે ટ્રેલર જ ફિલ્મ જોવા માટે તમારો ઉત્સાહ વધારી દેશે તેઓ પહેલા જ હિટ ફિલ્મો આપી ચુક્યા છે રણવીરની એકટિંગ પર કોઈને કઈ શક નથી પરંતુ આ વખતે રણવીરના ખભા પર મહેનત ડબલ છે શમશેરા ફિલ્મમાં એમણે ડબલ રોલ નિભાવ્યો છે.
1857 ની કહાની આ ફિલ્મમાં બતાવાઈ છે શમશેરા એક લુ!ટેરોં હોય છે જેનાથી અંગ્રેજ પણ થર થર કાપે છે પરંતુ આ લુ!ટેરોં ગરીબોનો મસિહો પણ છે જયારે શમશેરાનું નિધન થઈ જાય છે ત્યારે એમનો પુત્ર બલ્લી પણ મોટો થઈને લુ!ટેરોં જ બની જાય છે બલ્લીથી લોકો એટલા પરેશાન થઈ જાય છેકે પોલીસથી એમને ફરિયાદ કરવી પડે છે.
તેના બાદ એન્ટ્રી થાય છે સંજય દત્તની જેઓ બ્રિટિશ સેનાના ઓફિસર છે શમશેરાની કહાની ઈમોશનલ છે કોમેડી છે અને દેશભક્તિ પણ છે ફિલ્મ એક ક્મ્પ્લેટ મનોરંજન પેકેજ છે ફિલ્મ આઈમેક્સમાં રિલીઝ થઈ રહી છે એટલે તેને જોવાની મજા પણ ડબલ ઘણી હશે રણવીર એમના પાત્રને જબરજસ્ત રીતે નિભાવ્યું છે.
સંજય દત્તના અભિનયની તો વાતજ શું કરવી કેજીએફ ફિલ્મમાં એમણે જે કમાલ કર્યો છે એવોજ કમાલ એમણે ફિલ્મ શમશેરામાં પણ કર્યો છે ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થઈ રહી છે અને આશા છેકે બૉલીવુડની ગયેલ ઈજ્જત પાછી જોડી દેશે મિત્રો તમને કેવું શમશેરાનું લાગ્યું ટ્રેલર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.