સનાતન હિંદુ ધર્મમાં ભગવાન રામ પ્રત્યેની આસ્થા સાથે ભગવાન શ્રીરામનો સુર્વણ ઈતીહાસ જોડાયેલો છે અસત્ય પર સત્યની જીત મેળવવા તેમને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો રાવણ સાથે યુદ્ધ કર્યું અને વિજય પ્રાપ્તી કરી એના પરથી રામાયણ ના પવિત્ર ગ્રંથ થી રચના સંત તુલસીદાસજી મહારાજે કરી ભગવાન શ્રીરામ ફરી.
અયોધ્યા માં ધામધૂમથી પરત ફર્યા અને એ પર્વને આજે પણ આપણે દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ ભગવાન શ્રીરામ ના વશંજ લ અને કુશ પછી ન પેઢીઓ વિશે ઘણા લોકો અજાણ હસે આઝાદી બાદ ઘણા બધા રજવાડાનું પતન થયું પરંતુ આજે પણ ભગવાન શ્રીરામના વંશજો હયાત છે અને આ રાજવી પરિવાર હાલ.
જયપુરમાં શાહી ઠાઠ થી રહે છે 1947 માં ભારત દેશ આઝાદ થયો રજવાડાનું વિલીકરણ કરીને લોકશાહી ની સ્થાપના કરવામાં આવી પરંતુ આજે પણ ઘણા બધા રાજવી પરિવારો છે જેઓને લોકો આજે પણ રાજા માને છે ભગવાન શ્રીરામના વંશજ હોવાની વાત જયપુરની મહારાણી પદ્મિની દેવી એ કરતા.
મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે તેમના પતિ અને જયપુરના પૂર્વ મહારાજા ભવાની સિંહ ભગવાન શ્રી રામના પુત્ર કુશના 309 માં વશંજ છે મહારાજા ભવાન સિંહ ની એક માત્ર પુત્રી રાજકુમારી દિયા કુમારી છે જેમના બે પુત્રો અને એક પુત્રી છે તાજેતરમાં દિયા કુમારી સવાઈ માધોપુર માં ભાજપ પાર્ટીમાં થી.
ધારાસભ્ય રુપે સેવા આપે છે દિયા કુમારી ના પુત્ર પધ્મનાભે 12 વર્ષની ઉંમરે અને લક્ષ્યરાજે 9 વર્ષ ની ઉંમરે રજવાડુ સભાડ્યુ છે મહારાજા ભવાની સિંહ ના દેહાતં બા સાલ 2011 માં પદ્મનાભ સિંહ નો રાજ્યાભિષેક થયો આ રાજવી પરિવાર શાહી ઠાઠ માં જીવન વ્યતીત કરે છે ભવ્ય અને આલીશાન મહેલમાં રહે છે.
સાથે 20 હજાર કરોડની સંપત્તિ ના માલીક છે શાહી ઠાઠ થી જીવતા રાજા પધ્મનાભ એક મોડેલ પોલો પ્લેયર અને ટ્રાવેલર પણ છે જયપુર માં તેમની પાસે ખાનગી શાહી એપાર્ટમેન્ટ છે સાલ 2011 માં આ રાજવી પરિવાર ની સંપત્તિ 44 અજબ હતી જે વધીને 48 અજબ થી પણ વધારે થઈ ચુકી છે.
રાજસ્થાન માં યોજાતા દરેક પ્રોગ્રામ મા આ રાજવી પરિવાર ને ખાન આમંત્રણ આપવામાં આવે છે શાહી અંદાજમા તેઓ જીવન વ્યતીત કરેછે અને દરેક કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે જોવા મળે છે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હંમેશા તેમના વિસ્તારમાં તેમની રજામંદી થી દરેક કાર્યોમાં પહેલ કરે છે.