ભારતીય ઠગ અને વ્યાપારી સુકેસ ચંદ્રશેખર ને તાજેતરમાં સૌથી મોટો ચોર નો દરજ્જો આપ્યો છે એને 2017 માં દિલ્હીની તિહાર જેલમાં બંધ કર્યો હતો જેલમાં બેઠા બેઠા એને 500 કરોડ નું કોભાંડ કર્યું હતું તાજેતરમાં 200 કરોડ ના કોભાડંમાં એ આજે દિલ્હી જેલમાં બંધ છે ત્યારે એના ઘેરથી.
રોકડ રકમ અને મોંઘી ગાડીઓ જપ્ત કરી હતી એનો રેકોર્ડ ખુલતા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અભિનેત્રી લીયા પોલ અભિનેત્રી નોરા ફતેહી ને ઘણી મોંઘી ગિફ્ટો આપી હતી અને એમની સાથે ડેટ પણ કરી હતી તો ફરીવાર ઘણી બીજે અભિનેત્રીઓના નામ પણ ખુલ્યાછે જે સુકેશને જેલમાં.
મળવા માટે ગઈ હતી જેમાં અભિનેત્રી નિક્કી તંબોલી અભિનેત્રી ચાહત ખન્ના સોફીયા અરુશા પાટીલ ના નામ પણ સામે આવ્યા છે રિપોર્ટ અનુસાર સુકેશની પાર્ટનર પિંકી ઇરાનીએ આ બધી અભિનેત્રીઓને સુકેશને મળવા માટે ઘણી મોટી રકમો પણ આપી હતી જેની પીન્કી ઈરાની એ.
કબુલાત પણ કરી હતી જણાવ્યું હતું કે સુકેસે મને દસ લાખ રૂપિયા આપ્યા હતા સુકેશ ચંદ્રશેખર ના એકાઉન્ટ ના ટ્રાન્જેક્શન ની તપાસ ED કરી રહી છે ઘણી બધી બીજી અભિનેત્રીઓના નામ પણ સામે આવે એવી શક્યતા છે વાચકમિત્રો આ ;મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.