બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં સાલ 1991 માં આવેલી ફિલ્મ ફુલ ઔર કાંટે થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અજય દેવગન આજે સફળતાના શિખરે પહોંચી ગયા છે પરંતુ તેઓ એક સમયે બોલીવુડ માં નાના પાત્રમાં જોવા મળેલા બોલીવુડ ના બ્રુશલી હુશેન ખાને પોતાના માર્સલ આર્ટ જોરે અજય દેવગન ને પણ માથું ઝુકવવા મજબૂર કર્યા હતા
અજય દેવગન ના પિતા વીરુ દેવગાણ એક એક્સન ફિલ્મ માં અજય દેવગન ને જોવા ફરી માગંતા હતા ફુલ ઔર કાંટે ની સફળતા બાદ સાલ 1992 માં આવેલી ફિલ્મ જીગર સુપરહિટ સાબીત થઈ જેમાં ઘણા બધા કલાકારો જોવા મળ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે માર્સલ આર્ટ ખુબ ઓછુ જોવા મળતું હતું પરંતુ આ ફિલ્મ માં.
દાદા ઠાકુરના દિકરાના પાત્રમાં જોવા મળેલા હુશેન ખાને માર્સેલ આર્ટ થી લોકોને ખુબ પ્રભાવિત કર્યા હતા તેમનો દમદાર અભિનય લોકોને ખુબ પસંદ આવ્યો ફિલ્મ જીગરમાં અજય દેવગન સામે હુશેન ખાન જોવા મળ્યા હતા તેઓ ત્યાર બાદ વિલચેર માં જોવા મળ્યા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ સુપરહિટ સાબીત થઈ અને.
હુશેન ખાને ખુબ લોકપ્રિયતા મેળવી હુસેન ખાન એ સમયમાં ઈરાનથી માર્શલ આર્ટ શીખીને આવ્યા હતા તેઓ મૂળ ઈરાનના રહેવાસી હતા અને ભારતમાં તેઓ ફિલ્મોમાં કામ કરવા માટે આવ્યા હતા તેઓ બ્રુસલીના ફેન હતા જેના કારણે તેમની બોડી સિક્સ પેક હતી અને તેઓ બ્રુસલી જેવો જ લૂક ધરાવતા હતા.
આ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિક્સ પેક બોડી કોઈ અભિનેતા ઓની પણ જોવા મળતી નહોતી આમ તો હુશેન ખાને ઘણી ફિલ્મોમાં નાના મોટા પાત્રોમાં જોવા મળ્યા હતા જાની દુશ્મન થી તેમને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી ત્યાર બાદ તેઓ ફિલ્મ જીગરમા જોવા મળ્યા અને.
આ ફિલ્મની સફળતા બાદ અજય દેવગન ના પિતા વિરુ દેવગણ અને અજય દેવગન હુશેન ખાનને મળવા પહોંચ્યા અને આવનારા સમય માં અજય દેવગણ ની ઘણી બધી ફિલ્મોમાં હુશેન ખાને અભિનય કર્યો તેઓ અજય દેવગનની ફિલ્મ જાનમાં પણ જોવા મળ્યા સાલ 1998 માં આવેલી ફિલ્મ કિમંત માં.
અક્ષય કુમાર અને શૈફ અલી ખાનની ફિલ્મ માં તેઓ આખરી વાર જોવા મળ્યા સમયની સાથે હુસેન ખાનને લોકોએ નોટિસ કરવાનું ઓછું કર્યું અને તેમને જોયું કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું માન ઓછું થઈ રહ્યું છે તેમની કદર ના થતા તેના કારણે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી અલવિદા.
કહ્યું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને છોડ્યા બાદ તેઓ કનાડા પહોંચ્યા અને રાજધાની ટોરેન્ટો માં અને ત્યાં તેમને એક માર્સલ આર્ટ સ્કુલ નું નિર્માણ કર્યું અને તેઓએ ઘણા બધા વિદ્યાર્થીઓ ને માર્સલ આર્ટ ની ટ્રેનીગ આપવાનું શરુ કર્યું હુશેન ખાન નુ જીવન હવે માર્સલ આર્ટ ને સમર્પિત છે.