બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની દીકરી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ 23 જાન્યુઆરી 2023 ના રોજ પોતાના લાંબા સમયના લવ ઇન રિલેશનશિપ બાદ ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે સુનીલ શેટ્ટી એ ભવ્ય આયોજન સાથે દિકરી અથીયા શેટ્ટી ને વિદાય આપી હતી.
જે લગ્ન પ્રસંગમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે અથીયા અને રાહુલ ના મિત્રો પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા એ વચ્ચે ધામધૂમથી યોજાયેલા કાર્યક્રમ ની સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો પણ સામે આવી હતી મહેંદી સેરેમની સંગીત સેરેમની અને લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી.
કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા આ તસવીરો સામે આવ્યા બાદ હવે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ પોતાના નવા જીવનને ખુબ ઉત્સાહ થી માણતા જોવા મળે છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે આ દરમિયાન લગ્ન બાદની એક પાર્ટી ની.
તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જે અત્યાર સુધી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેમાં કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી રોમેન્ટિક અંદાજમાં એક બીજા ને કિસ કરતા જોવા મળે છે તો કેમેરા સામે કિસ કરવાની અદાઓ થી પોઝ આપતાં જોવા મળે છે.
બંને કેક કાપી રહ્યા છે જેમાં અથીયા શેટ્ટી એ પોતાનું મંગળસુત્ર અને લગ્ન ની વીંટી ને પણ ફોન્ટ કરીને પોઝ આપી રહી છે સામે આવેલા આ વિડીઓ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ સુંદર કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે એક તસવીર મા સુનીલ શેટ્ટી તેમની પત્ની અને જમાઈ કે એલ રાહુલ અને.
અથીયા શેટ્ટી જોવા મળે છે આ તસવીર પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની લવ સ્ટોરી સાલ 2019 માં શરુ થઇ હતી સાલ 2021 માં બંનેના પ્રેમ સંબંધો ની ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી હતી અને સાલ 2023 માં આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એકબીજા સાથે લગ્ન ના.
પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા છે કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમ ની મેચ હોવાના કારણે બોલીવુડ ફિલ્મ જગતના કલાકારો તો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કે એલ રાહુલ ના મિત્રો આવી શક્યા નહોતા જેના કારણે સુનીલ શેટ્ટી મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જમાઈ કે એલ રાહુલ ના.
મિત્રો ની હાજરીમાં જ ભવ્ય રીસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવશે ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ ને આમંત્રીત કરવામા આવશે તેઓ આ લગ્ન પ્રસંગમાં આવી શક્યા નથી તેના કારણે પાર્ટીનું પાછડ થી આયોજન કરવામાં આવશે જેમાં બોલીવુડના સુપરસ્ટાર કલાકારો સહીત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ જોવા મળશે.