બોલીવુડ અભિનેતા શૈફ અલીખાન ની લાડલી અભિનેત્રી સારા અલીખાન જે સત્યને છુપાવીને ફરતી હતી જેના નામ પર સારા અલીખાન મૌન હતી તે સત્ય ખુલી દુનિયાની સામે આવી ગયુ છે ભારતીય હેન્ડસમ ક્રિકેટર શુભમન ગીલે પોતે જ જણાવ્યું છે કે તેઓ સારા અલી ખાનને ડેટ કરી રહ્યા છે ક્રિકેટર શુભમન ગીલ એક શો પર પહોંચ્યા હતા.
ત્યાં તેમને મૌન તોડતા એવો જવાબ આપ્યો કે જેનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ કાર્તીક આર્યન સાથે બ્રેક અપ બાદ સારા અલી ખાન લાંબા સમયથી સિગંલ હતી પરંતુ થોડો સમય પહેલા એક વિડિયો સામે આવ્યો હતો જેમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગીલ લંચ કરતા જોવા મળ્યા હતા.
ત્યારબાદ એરપોર્ટ પર અને ફ્લાઈટમા પણ બંને એકબીજાની સાથે સફર કરતા જોવા મળ્યા હતા પરંતુ એ સમયે મિડીયાએ સારા અલી ખાન ને સવાલ કર્યો તો સારાએ મોઢું ચડાવી દિધું હતું એ વચ્ચે તાજેતરમાં શુભમન ગીલ એક શો પર પહોંચ્યા હતા ત્યાં એમને પુછ્યું કે બોલીવુડની સૌથી.
ફિટ અભિનેત્રી કોણ છે જેના પર શુભમને પોતાના દિલના ભાવ ને ઉજાગર કરતા તરત જ સારા અલી ખાન નું નામ લીધું જેના પર શો ની હોસ્ટ સોનમ બાજંવાએ વાર લગાડ્યા વિના શુભમનને સવાલ પુછી લિધો કે શું તમે સારા અલી ખાનને ડેટ કરી રહ્યા છો આ સવાલનો જવાબ આપતા શરમાઈ .
ન આછેરા સ્મિત સાથે શુભમને જણાવ્યું કે કદાચ ત્યારે સોનમે વધારે પુછતા કહ્યુ સારા અલી વિશે સાચું જણાવો શુભમને કહ્યું કે કદાચ નો મતલબ હા પણ હોઈ શકે અને ના પણ એમ જણાવી ને હસવા લાગ્યા તેમનું આ હાસ્ય તેમના સારા અલી ખાન સાથેના પ્રેમસંબંધો ને જાહેર કરતું હતું.
સારા અલી ખાન ના દાદા નવાબ પટોતી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રહી ચુક્યા છે એટલે સારા અલી ખાન ને ક્રિકેટ થી ખુબ લગાવ છે એટલે શુભમન ગીલ સાથે પણ પ્રેમ તે સ્વાભાવિક છે શુભમન ગીલ ના આ જવાબ પર મિત્રો તમારી શું પ્રતિ ક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી.